________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૫૧: બે સેલંકી રાજાઓના સમયમાં
થયેલી સાહિત્યની પ્રગતિ ગૂર્જરભૂમિના જે પ્રતાપી રાજાઓ થયા છે, તેમાં સેલંકીઓનું મેટું સ્થાન છે. તેમના વંશમાં મૂલરાજ બહુ પ્રતાપી અને યશસ્વી રાજા થયે છે. તેણે ચાવડા વંશના છેલ્લા રાજા સામંતસિંહ (જે મૂલરાજને મામો થતો હતો) ને મારી ગુજરાતનું રાજ્ય પિતાને ૧ આધીન કર્યું. વિ. સં. ૧૦૧માં સેલંકીઓના હાથમાં ગુજરાત આવ્યું.
શોલંકીઓ બહુ બહાદુર, યશસ્વી તો હતા જ, સાથે સાથે
પ્રબંધચિંતામણિ. ૨. રાજપૂતાનેકા ઈતિહાસ, ભાગ ૧ પૃ. ૨૧૪ ૩. મૂળરાજ પછી ચામુંડરાજ, ( વિ. સં. ૧૦૫ર-૧૦૬૬ ), વલ્લભરાજ (છ મહિના સુધી જ રાજ્ય કર્યું), દુર્લભરાજ (વિ. સં. ૧૦૬૬થી ૧૯૭૮ સુધી રાજ્ય કર્યું), ભીમદેવ (વિ.સં. ૧૦૭૮ ૧૨૦), કર્ણદેવ (વિ. સં. ૧૧૨૦ થી ૧૧૫૦ સુધી) એ અનુક્રમે રાજાઓ થયા. કર્ણને પુત્ર સિદ્ધરાજ જયસિંહ હતે.
For Private and Personal Use Only