________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૮
બે ડ મે ૨
' છે.
ઉપર કેટલેક ઠેકાણે સારા કૂવા છે, પણ તે રેવાળાઓએ હાથમાં કર્યા છે, એટલે તેને લાભ રેલ્વેના મુસાફરો સિવાય કોઈને આપવાની સત્તાવાળાઓની મનાઈ છે. છતાં દયાળુ હૃદયવાલા સ્ટેશન માસ્તરે પિતાથી બની શકે એટલી માણસોને પાણી પાવાની મદદ કરે છે. ઠેઠ સુધી આ લાઈનમાં સ્ટેશન માસ્તરે ૯૫ ટકા જેઘપુર રટના ડે દયાળુ અને સર્જન છે.
અહીં બે વર્ષથી દુકાળ છે, તેથી રેગીસ્તાનના માણસે અને પશુ -પક્ષીઓને બહુ ત્રાસ છે. હજારો ર તે મરી ગયાં છે. જોધપુર અને બ્રિટિશ સરકારે આ તરફના લેકે માટે સાધને પૂરાં પાડવામાં બહુ જ કૃપણુતા દેખાડી છે. રેગીસ્તાન પ્રદેશ લગભગ સવાસથી દેઢ માઈલ રેલના રસ્તે છે. આ પ્રદેશમાં જ્યાં જુઓ ત્યાં રેતીની રેતી છે. ઝાડનું નામ પણ નથી. આ તરફ વિહાર કરતાં અમોએ બાડમેરથી છેર સુધી દોઢ માઈલમાં એક પણ ભેંસ જોઈ નથી. બળદ પણ બહુ ઓછા જ છે. અહીં હળ પણ ઉટથી ખેડે છે અને કેશમાંથી પાણી ય ઉટદાર કઢાય છે. ગાડા-ગાડી ચાલતા નથી. આવી ભયંકર દશા છે. રેગીસ્તાનના લેકે પણ બહુ ભયંકર છે. વાત વાતમાં ખૂન કરે છે. દરેક માણસ પાસે કુહાડે તે હેય જ. જરીક કાંઈ ગરમાગરમ વાત થઈ કે તરત જ કુહાડે માથામાં મારે છે. આ તરફના લેકે સેંકડે નેવું ટકા મુસલમાન હશે.
છેર પછી રેગીસ્તાન સાફ બંધ થાય છે
આ લેખમાં બાડમેરની હકીકત લખવામાં, બાડમેરની હકુમતમાં નોકરી કરતા પ્રાંતિજવાલા ભાઈ રતિલાલ કેશવલાલે મને માહિતી પૂરી પાડી છે, માટે તેમને ધન્યવાદ આપવાનું હું ભૂલીશ નહી.
For Private and Personal Use Only