________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૪૪
શ્રુતમેોધ ઉપર જૈન ટીકા
રધર વિદ્વાન હતા. તેમણે સર્વોપયોગી ‘સારસ્વત વ્યાકરણ ’ ઉપર ચન્ત્રકીર્ત્તિ સુક્ષ્માધિકા નામની ટીકા રચી જગત્ ઉપર મહાન્ ઉપકાર કર્યો છે. આ ટીકાની આજે અનેક સ્થળે સ ંખ્યાબંધ આવૃત્તિએમાં પચીસ તીસ હજાર નકલો છપાઇ ગઇ હશે. આમની પરંપરામાં અનેક જૈન મુનિઆએ અજૈન સાહિત્ય ઉપર ટીકા ટિપ્પણ
રચ્યાં છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી હર્ષકીર્તિસૂરિ વ્યાકરણ કાવ્ય ઇન્દ્ર અને વૈદ્યક વિષયના સારા વિદ્વાન હતા. ચાચિંતામણી નામને તેમના વૈદ્યક ગ્રંથ આજે સર્વત્ર પ્રસિદ્ધ છે. એમણે શારદીય નામમાલા નામના
૧ આ કાષ શિવલાલ દૂબેજીએ તથા હીરાલાલ હંસરાજે જામનગરથી
વિક્રમ સ, ૧૯૩૦માં છાપ્યા આ કાષને ગુજરાતી અર્થ સાથે પ્રકાશિત કર્યાં છે. કેષ સરલ નાના તથા સુંદર છે, તેના પ્રારભમાં આ પ્રમાણે છે લખેલ છે:
--
प्रणम्य परमात्मानं सच्चिदानन्दमीश्वरम् ।
प्रश्नम्यहं नाममालां मालामिव मनोरमाम् ॥ १॥ (સરસ્વતાનાં નામેા)
वाग्देवी शारदा नाही भारती गीः सरस्वती । હૈંસયાના વપુત્રી રાજના વરદ્દાયિની || ૨ ॥
( વિક્રમ સ ૧૯૭૦ ની આવૃત્તિમાંથી ( અન્તિમ ભાગ )
ब्रह्मक्षत्रिय विशुद्ध संकीर्णाख्यमना मैः । वस्तृतीय काण्डेोऽयं पूर्णिता हर्षकीर्त्तिना || श्रीमन्नागपुरीय कावयतपागच्छाधिपः पूज्यपात्सूरिश्रीप्रभुचन्द्र कीर्ति गुरवस्तेषां पदानुग्रहात |
For Private and Personal Use Only