________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩.
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાચીન પુસ્તક અને પુસ્તકાલયે
: પ્રાચીન કાળની પદ્ધતિ :
આર્યાવર્તમાં બહુ પ્રાચીન કાળમાં જલ, વાયુ, પ્રકૃતિ તથા કાળબળના કારણે લેકનાં શરીર આરોગ્યપૂર્ણ-સુદૃઢ હતાં. મુદ્દે તીક્ષ્ણ હતી; તેથી તે ધર્મસૂત્રા-મત્રા, ૠયા અને સૂકતાને ગુરૂ પાસે સાંભળી, શિખી, નિદિધ્યાસન કરતા, તેને ગાખી કાગ્ર કરતા અને તેઓ જેવુ શીખતા તેવું પાતાના શિષ્ય-પુત્રને કંઠસ્થ શિખવતા. મતલબ કે તે વખતે બધા જ્ઞાનને મોઢે યાદ કરી હૃદયમાં સ્થાપન કરતા. મગજમાં ભરી રાખતાં. પુસ્તકા કે શિલાલેખા એ બાહ્ય વસ્તુ હોઇ જડવિનશ્વર છે, તેથી તેમાં ધર્મસૂત્રાને વિદ્યાને લખવામાં તે અનુચિત તથા અનાવશ્યક માનતા. તે વખતના વિદ્વાન ઋષિ-મુનિએની સ્મરતિ પારકાષ્ઠાએ પહોંચેલી હતી. તેથી તેઓ લાખો શ્લોકાને કઠસ્થ કરી તેના અર્થને સારી પેઠે સમજી હૃદયમાં જાળવી શકતા હતા. તે વખતના મરણના દાખલા સ્મરતિમાં ક્ષીણ થએલા આધુનિક લેકને આશ્ચર્યમાં નાખે છે, એવુ જ એ કાણુ છે કે બહુ પ્રાચીનકાળના ૨૪૦૦ વના ધર્મગ્રંથ પુસ્તકમાં લખેલાં નથી મળતાં તથા શિલાલેખા પણ નથી જણાતા.
આનો અર્થ એ નથી કે “ ૨૪૦૦ વર્ષ પહેલાં લેખનકળા અસ્તિત્વમાં જ નહાતી આવી અથવા પુસ્તકા, કાગળે લેખની વિગેરે હતાં જ નહિ. ' આ વાત ફકત ધર્મના મુખ્ય મુખ્ય આગમ વેદ પિટક વિગેરે ગ્રંથો માટે જ છે.
..
જેને આગમ વિગેરેમાં સ્ત્રી-પુરૂષની ૬૪ કે છર કળામાં લેખનકળાને તથા બ્રાહ્મી વિગેરે લિપિને ઉલ્લેખ અનેક સ્થળે આવે છે,
For Private and Personal Use Only