________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાચીન પુસ્તકો અને પુસ્તકાલય ૩૬૩ ૧૮ પાલન ભંડાર ૧૯ પાલનપુરમાં સંધને ભંડાર (જૈનશાળામાં) તથા તપગચ્છના ઉપાશ્રયમાં ડાયરાને ભંડાર.
૨૦ સુરતમાં અનેક ભંડારો છે. ૨૧ મુંબઈમાં માંડવી બંદરને દશાઓસવાલ જૈન ભંડાર તથા શ્રી મેહનલાલજી જૈન સેન્ટ્રલ લાયબ્રેરીને ભંડાર છે.
૨૨ પુનાને જૈન ભંડાર ૨૩ દક્ષિણમાં માલેગામ, માઇસેર, મદ્રાસ વિગેરેના જૈન ભંડારો ઘણા સારા કહેવાય છે કે જેમાં સંસ્કૃત, પ્રાકૃત ઉપરાંત કાનડી ભાષામાં ઘણું જૂનું ઉચ્ચ સાહિત્ય ભર્યું છે.
૨૪ તે સિવાય જૈન વસ્તીવાળી ગામમાં સંખ્યાબંધ જૈન ભંડાર છે કે જે સંધ, જતિ, સાધુ, સાધ્વી તથા મહાત્માઓના હાથમાં છે પણ તેની વ્યવસ્થા સારી નહિ હોવાથી દિવસે દિવસે તે લેભથી વેચાય છે, પ્રમાદથી બગડે છે અને અજ્ઞાનતાથી વિદ્યાને ને સમાજને ઉપયોગમાં નથી આવતું. જૈન સંઘે તેની સારી વ્યવસ્થા કરી સાહિત્યની રક્ષા કરવી જોઈએ. ૨૫ શીહી (મારવાડ) ને ભંડાર ૨૬ કેડાયા (કચ્છ) ને ભંડાર
મેં ક્યાંય વાંચ્યું છે કે જર્મનીના વિદ્વાન ડો. જી. બુલરે ( G. Buhler મુંબઈ ઇલાકાના જેન ભંડારે જોયા હતા, તેમાં તેમણે એક લાખ (૧૦૦૦૦૦) જેટલાં હસ્તલિખિત પુસ્તકે જયાં
હતાં.
For Private and Personal Use Only