________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૨
પ્રાચીન પુસ્તક અને પુસ્તકાલયેા
૨ વડોદરામાં શ્રી હંસવિજયજી મહારાજ તથા વિદ્યાપ્રેમી પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજના ખેભડારા છે, જેમાં હજારે પ્રાચીન પુસ્તકા છે. તે સિવાય શ્રી મેાહનસૂરિના જ્ઞાનમંદિરમાં પણ સારાં પુસ્તકા હશે.
૩ છાણીના ભંડાર.
૪ ખંભાતના ભડારા.
૫ લીંબડી ( કાઠિયાવાડ ) ના ભંડારા.
૬ જેસલમેરમાં બહુ પ્રાચીન અને મહત્ત્વનાં સાત ભંડારો છે.
૭ ભાવનગરમાં પ્રાચીન ગ્રંથાના જૂના સ ંગ્રહ છે.
૮ અમદાવાદના ડેલાના તથા ચંચલાઇના ભંડાર સારે છે. ૯ નાગારના પ્રાચીન ભંડાર
૧૦ પાલીના ભંડારા.
૧૧ ફ્લોધીને ભંડાર.
૧૨ વિકાનેરના અનેક ભંડારા (જેમાં હારા પ્રાચીન પુસ્તક છે.) ૧૩ આહાર (મારવાડ)નેા ભંડાર (જિતચદ્રસૂરિજીસ્થાપિત.)
૧૪ ઇન્દોર ( માળવા ) ના તિ માણેકચક્ચ્છના ભંડાર. ૧૫ ઉજ્જૈન ( માળવા ) ને યતિ રવિજયજીના ભંડાર. ૧૬ આચાનું શ્રી વિજયધસૂરિજી જ્ઞાનમંદિર (જેમાં હસ્તલિખિત ૭૦૦૦ પુસ્તકાનો સુંદર સંગ્રહ છે, ) ખીજા પણ
ભડારા છે.
૧૭ પંજાબના જુદા જુદા ગામામાં અનેક ભંડાર છે જેમાં ડૉ. બનારસીદાસજી જૈનના કથન પ્રમાણે ૨૦૦૦૦ હાથથી લખેલાં પુસ્તક છે.
For Private and Personal Use Only