SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬૨ પ્રાચીન પુસ્તક અને પુસ્તકાલયેા ૨ વડોદરામાં શ્રી હંસવિજયજી મહારાજ તથા વિદ્યાપ્રેમી પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજના ખેભડારા છે, જેમાં હજારે પ્રાચીન પુસ્તકા છે. તે સિવાય શ્રી મેાહનસૂરિના જ્ઞાનમંદિરમાં પણ સારાં પુસ્તકા હશે. ૩ છાણીના ભંડાર. ૪ ખંભાતના ભડારા. ૫ લીંબડી ( કાઠિયાવાડ ) ના ભંડારા. ૬ જેસલમેરમાં બહુ પ્રાચીન અને મહત્ત્વનાં સાત ભંડારો છે. ૭ ભાવનગરમાં પ્રાચીન ગ્રંથાના જૂના સ ંગ્રહ છે. ૮ અમદાવાદના ડેલાના તથા ચંચલાઇના ભંડાર સારે છે. ૯ નાગારના પ્રાચીન ભંડાર ૧૦ પાલીના ભંડારા. ૧૧ ફ્લોધીને ભંડાર. ૧૨ વિકાનેરના અનેક ભંડારા (જેમાં હારા પ્રાચીન પુસ્તક છે.) ૧૩ આહાર (મારવાડ)નેા ભંડાર (જિતચદ્રસૂરિજીસ્થાપિત.) ૧૪ ઇન્દોર ( માળવા ) ના તિ માણેકચક્ચ્છના ભંડાર. ૧૫ ઉજ્જૈન ( માળવા ) ને યતિ રવિજયજીના ભંડાર. ૧૬ આચાનું શ્રી વિજયધસૂરિજી જ્ઞાનમંદિર (જેમાં હસ્તલિખિત ૭૦૦૦ પુસ્તકાનો સુંદર સંગ્રહ છે, ) ખીજા પણ ભડારા છે. ૧૭ પંજાબના જુદા જુદા ગામામાં અનેક ભંડાર છે જેમાં ડૉ. બનારસીદાસજી જૈનના કથન પ્રમાણે ૨૦૦૦૦ હાથથી લખેલાં પુસ્તક છે. For Private and Personal Use Only
SR No.020374
Book TitleHimanshuvijayjina Lekho
Original Sutra AuthorN/A
AuthorHimanshuvijay, Vidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year
Total Pages597
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy