________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
: ૫૦ :
१ प्रजानां विनयाधानाद्..
પ્રાચીન પુસ્તકા અને પુસ્તકાલયા
-
પુનિત ભારતદેશ બહુ જ લાંબા કાળથી જ્ઞાનની પૂજા કરતો રહ્યો છે. પ્રાચીન ભારતના ઋતિહાસ ભણી દષ્ટિ નાખતાં જણાય છે કે ભારતના વાતાવરણમાં જ્ઞાન જ્યોતિને ઝળહળતો પ્રકાશ છે. એના ગ્રંથેામાં, એની ક્રિયાએ અને કળામાં જ્ઞાનની મહત્તા સ્પષ્ટ જણાય છે. એના ધર્મોપદેશક બહુશ્રૃત અને વિદ્યુત હતા. તેમના વાજ્રમયમાં ‘પઢમં નાન તો થાક ‘જ્ઞાનનિયામ્યાં મોક્ષ: ' • તે જ્ઞાનાર્ ન મુક્ત્તિ: ' જેવાં ગભાર્ અર્થવાળાં સૂવા અને મત્ર! હજારે વર્ષો પહેલાં ગુંથાયાં છે. ભારતના રાજવીએ પણ પ્રજાને શિક્ષિતવિનીત કરવામાં પોતાના આવસ્યક ધર્મ માન્યા છે. ૧ ભારતના વિદ્વાનોએ એ જ્ઞાનની યશોગાથા ગાઇ, હારા મૌલિક ગ્રંથ રચી, ભારતની જ્ઞાનભકત જગત્ને બતાવી છે, જેની સસ્કૃતિની ઉત્તમ અસર આખી આલમ ઉપર પડી છે. એમ પુરાતત્ત્વો પણ કબૂલ કરે છે.
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રધુવંશ પહેલા સ
For Private and Personal Use Only