________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રતબોધ ઉપર જૈન ટીકા
૩૪૩ છપાવે તે પાઠકને સકિર્ય થાય. સંસ્થાધિપતિઓ એ તરફ જરૂર લાલ આપે એવી આશા રાખું છું.
જે પ્રતિ ઉપરથી મેં સદર ટકાની પંક્તિઓ ઉતારી છે, તેનાં આઠ પાનાં છે. અક્ષરે લગભગ સારા છે. લખાણ અશુદ્ધ છે. પ્રતિ જીર્ણ થઈ છે. ૧
મૃતધ ઉપર પ્રસ્તુત ટીકા સિવાય નાવિમરુ નામના જૈન સાધુની ટીકા પણ છે. ટૂંકરા નામના વિદ્યાને પણ ટીકા લખી છે. પણ તે જૈન છે કે અજૈન, તેનો નિર્ણય મૂળ પ્રતિ જોયા વગર કરી શકાય નહિ. તેની હસ્તલિખિત પ્રતિ લિંબડીના ભંડારમાં છે. રાજહંસ ઉપાધ્યાય નામના એક જૈન વિદ્વાન મુનિ થયા છે ખરા કે જેમણે વામિરાન ઉપર વૃત્તિ રચેલી છે. જુઓ જૈન ગ્રંથાવલિ પ્ર. ૧૨
ટીકાકાર હર્ષકીર્તિ શ્રતધની પ્રસ્તુત ટીકાના કર્તા શ્રી હર્ષકીર્તિ ઉપાધ્યાય સત્તરમી સદીમાં થયા છે. તેઓ ચન્દ્રકુલ બૃહદુ તપાછીય નાગપુરીયા શાખામાં થએલ પ્રસિદ્ધ યાયિક શ્રી વાદિદેવસૂરિ (સમય, સંવત ૧૧૪૩ થી ૧૨૨૬) ની પરંપરામાં થએલ કી ચન્દ્રકાન્તિસૂરિના શિષ્ય હતા. શ્રી ચન્દ્રકીર્તિસૂરિ પણ અનેક વિષયના
૧ આ ટીકાની એક પ્રતિ કપડવણજના ઢાકવાડીના પંચના ઉપાશ્રયમાં છે. તેનાં પાન નવ છે, અને તે વિક્રમ સંવત ૧૯૩૫ ફાગણ સુદિ ૧ શનિવાર રાજનગરમાં લખ્યાને ઉ૯લેખ છે.
૨ જૂઓ ચંદ્રકત્તિની સુધિકા ટીકા પ્રશસ્તિ.
૩ વાદિદેવસૂરિ વિષે વિશેષ હકીકત માટે જુઓ મારી લખેલી પ્રમાનચતવાર તાવના' માં.
For Private and Personal Use Only