________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૨
શ્રતબોધ ઉપર જૈન ટીકા श्रीमन्नागपुरीयपूर्वकतपागच्छाम्वुजारस्कराः स्वरीन्द्राः प्रभुचन्द्रकीर्तिगुरवो विश्वत्रयविश्रुताः । तत्पादाम्बुरूहप्रसादपटुगी; श्रीहकीाद्वयो.
पाध्याय श्रुतबोधवृत्तिमकरोद् बालाय बोधाय वै । इति श्री श्रुतबोधवृत्तिः सम्पूर्णा । श्रीरस्तु । सं. १८९६.
મૂળ ગ્રંથને ટૂંક પરિચય શ્રતધ છન્દ (પિગલ) વિષયને પ્રક્રિયા ગ્રંથ છે. લૌકિક વિદ્વાનો વડે વપરાતાં કે કરાતાં કવનમાં અને તેવાં કાવ્ય મહાકાવ્યોમાં દેખાતાં પદોમાં ખાસ કરીને જે છન્દો વપરાય, છે તે છાનાં લક્ષણોનો આમાં નવી ઢબથી નિવેશ કરવામાં કાલિદાસ કવિએ ખરેખર કમાલ કરી છે. આ નાનકડા ગ્રંથમાં પ્રસિદ્ધ પ્રસિદ્ધ ૩૯ ઇન્દો છે. પ્રારંભમાં ત્રણ બ્લેકમાં પરિભાષા આપી છે. અલબત્ત, આ ગ્રંથમાં આવતાં સ્ત્રીનાં સાધનો વૃંગારમય છે; જેથી છાત્રોને ભણાવવામાં મન પ્લાન થાય છે, છતાં એની રચનારેલી, ગઠવણ યતિ-વિરામ વિગેરેના નિયમો જોતાં આ ગ્રંથ છન્દનો સારભૂત છે, એમાં કાંદ' શક નથી. કવિતા બનાવનારે આ મૂળ ગ્રંથને કંઠસ્થ રાખવો સાર
છે.
પ્રસ્તુત ટીકા મૃતધની સદરહુ ટીકાની ભાષા સરલ સંસ્કૃત છે. પર્યાય શબ્દોથી મૂલના અર્થને ઘણે સ્પષ્ટ કર્યો છે. પ્રસંગ આવતાં છન્દામંજરી વગેરેના છન્દના આકરાના પાઠો આપી ટીકાકારે તુલના કરી છે, જેથી વર્તમાનના છાત્રોને આ ટીકા ઉપયોગી નિવડે તેમ છે. જે પ્રકાશકો બતાધને છપાવે છે, તેઓ આ પ્રાચીન ટીકાને પણ સાથે
For Private and Personal Use Only