________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
38
અતબધ ઉપર જૈન ટીકા જેસલમેર, બીકાનેર અને અમદાવાદ વગેરેના સેંકડો જૈન ભંડારોમાં તેવા ગ્રંથે થાય છે, તે સિવાય હજારો જૈનેતરના ગ્રંથની રક્ષા જૈનોએ કરી ઉપકાર કર્યો છે.
તેવા ગ્રંથોમાં થતા પણ એક છે કે જે અજૈનકૃત હોવા છતાં જૈન વિદ્વાનોએ તે ઉપર એકથી વધારે ટીકાઓ બનાવી અભ્યાસીઓ માટે સરળતા કરી આપી છે.
મહાકવિ કાલિદાસની ઓળખાણ ભારતીય પ્રજાને કરાવવાની આવશ્યકતા નથી. તેમની વિશિષ્ટ કવિશક્તિથી એક કવિ તરીકે તેઓ સર્વત્ર મશહૂર છે. તેમના બીજા ગ્રંથની જેમ છતાધ ગ્રંથ પણ પ્રમાણમાં નાનો હેવા છતાં મહત્ત્વનું હોવાથી લોકપ્રિય થઈ શક્ય છે. તે ઉપર અનેક વિદ્વાનોએ કલમ ચલાવી છે, જેનાચાર્યો કે જેઓ સાહિત્યના ક્ષેત્રમાં ઘણા ઉદાર રહ્યા છે, તેઓએ પણ આ ગ્રંથની કીંમત કરી છે, અહીં તે ફકત ભૃતબાધ ઉપર શ્રી હર્ષકીતિ ઉપાધ્યાય કૃત ટીકાનો ટૂંકો પરિચય કરાવવાનો વિચાર કર્યો છે –
ટીકાકારનું મંગલાચરણ श्रीमत् सारस्वत धाम नत्वा, श्रुत्वा च सद्गुरून् । टीका श्रीश्रुतबोधस्य छन्दसः क्रियते मया ॥ १ ॥
- શ્રતધનાં મૂવ પદ્ય छन्दसां लक्षणं येन श्रुतमात्रेण बुध्यते । तदहं रवयिष्यामि' श्रुतबोधमविस्तरम् ॥
૧ મુદ્રિત ઘણું ચોપડીઓમાં “પ્રવક્ષામ” પાઠ છે. પ્રસ્તુત ટીકામાં પણ “સંઘવલામિ” જ મૂક્યું છે. માટે તે જ પાઠ સાચો હોવો જોઈએ તેને બદલે અહી મૂલમાં “રષ્યિામિ પાઠ છે, તે લિપિકારની અજ્ઞાનતાથી લખા હશે એમ લાગે છે.
For Private and Personal Use Only