________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
"अर्हन्तो भगवन्त इन्द्रणहिताः' पधना कर्ता कोण ? .. સ્વામીના મંદિરમાં) આવ્યા ત્યાં મૂલમૂર્તિ બહુ જ મોટી હતી, અને મંદિરનું દ્વાર નાનું હતું. તે જે જિનપધરિ પંજાબી હોઈ કરી પોતાની ભાષામાં બોલ્યા કે “સુહા નંઢા વાદી ઘણી રર વધુ માળિ? આનો મતલબ એ થયો કે દરવાજે તે નાનો છે અને મુક્તિ મેટી છે, તે આમાં કેમ આવી હશે? પંજાબી ભાષાના ઉચ્ચારથી લેકિોમાં તેમની હાંસી થવાના કારણે વિવેકસમુદ્ર ઉપાધ્યાયે જિનપધરિને મૈન રહેવા સૂચવ્યું. તેથી તેમને ખોટું લાગ્યું. તેઓ ત્યાંથી ગુજરાતમાં પાટણ આવ્યા. શુદ્ધ ભાષામાં વ્યાખ્યાન કરવાની શક્તિ નથી, એથી તેમના મનને ચિંતા થતી હતી. સરસ્વતિ ધ્યાનથી તે સરસ્વતિએ જિનપધરિની સામે પ્રત્યક્ષ થઈ વ્યાખ્યાન માટે વરદાન આપ્યું. સવારે તેમણે કહ્યું કે આજે તે હું વ્યાખ્યાન કરીશ. બીજી સાધુએ મશ્કરી કરવા લાગ્યા. લેકમાં (બાહડમેરની જેમ) યદા તદt (પંજાબ) બેલવાથી હાંસી થશે, એવો ભય તેમને બતાવવામાં આવ્યો. જિનપદ્મસુરિએ કહ્યું કે ગુરુકૃપાથી સારું થશે. એમ કહી પાટણના ઉપાશ્રયની પાટ ઉપર તેઓ વ્યાખ્યાન આપવા બેઠા. બધાયને કૌતુક હતું કે આજે કેવું વ્યાખ્યાન કરશે ? સરસ્વતીના સ્મરણથી જિનપાસૂરિએ તેજ વેળાએ નવીન કૃતિથી “મન્ત મવત જમતાઃ વિજ્ઞાશ્વ નિક્રિશિતા............ આવા પદ્યથી મંગલાચરણ કરી સુંદર છટાથી વ્યાખ્યાન કર્યું. સભાને પોતાની કુશલતાથી મંત્રમુગ્ધ કરી નાંખી. જેને બધાય જડ–મુખ સમજતા હોય તે પણ પિતાના પુસ્માર્થથી કેટલી સફળતા મેળવી શકે ? દરેક મનુષ્ય આશાવાદી થઈ પિતાની શક્તિને વધારે તે વિજયી થઈ શકે છે.
For Private and Personal Use Only