________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૬
બા મ ણી ડાક
અથવા ઓફિસમાં રખાય છે. તે રસીદ ઉપર ઘઊંસેકર બ્રાહ્મણો યા ના મેવાડ ! હિંદીમાં
લખેલું હોય છે. કપારસલ: આમાં પુસ્તક, કાગળ, કપડાંની કોઈ પણ ચીજ જે
ભાગે તૂટે નહિ, તે અઢશેર વજન સુધી જઈ શકે છે, આની રસીદ અને નેંધ પિટઓફિસમાં રખાય છે,
સાદા કાગળોની ફક્ત સંખ્યા જ નોંધાય છે. બામણુ ડકમાં હજી લગી સેનું ચાંદી નાણું–નેટ મોકલવાની યોજના થઈ નથી.
૧ કાગળ : નાના મોટા દસ તેલા સુધી વજનવાળા લખેલા છૂટા
કે બીડેલા કાગળ કવરને દર બે પૈસા ભિલાડી અર્થાત
આપણી પાંચ પાઈ છે. ૨ રજીસ્ટર ઃ રજીસ્ટરને દર ચાર આને ચિડી અર્થાત બ્રિટિશ
અઢી આના છે. બ્રિટિશ ૧૦૦ રૂપિયા કલદાર ૧૪૦ ચિત્તડ મળે છે.) રજીસ્ટરમાં વજન દસ તોલા સુધીનું
હેય તે ચાલે, ૩ પારસલ : પાક અઢશેરેના વજન સુધી ચાર આના ચિત્તોડી
અર્થાત આપણુ અઢી આના લાગે છે. (અત્યારે ઉદયપુર
૧ મેવાડમાં ભિલવાડા નામનું એક શહેર છે. તેના નામની જૂના કાલથી ભિલાડી પૈસા ચાલે છે (મેવાડમાં)
For Private and Personal Use Only