________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બા મ ણી
છે કે
વસ્તુને આવિર્ભાવ ક્યાંયને ક્યાંય થયા વગર રહેતું નથી. એ કથનાનુસાર મેવાડ રાજ્યમાં લેકની પરિસ્થિતિને પારખી એક દેશી ડાક (પિટ ઓફિસ) ખાતાની ઉત્પત્તિ થઈ.
નામ : આ પિસ્ટ ખાતાનું નામ બામણી ડાક' છે, આના ઉત્પાદક માલિક જાતે બ્રાહ્મણ-બામણ હેવાથી મેવાડી ભાષાના ઉચ્ચાર મુજબ લેકે એને બામ ડાક-બામણિયા ડાક કહે છે. કેટલાક સુધરેલા બ્રાહ્મણિયા ડાક પણ કહે છે.
ઉત્પત્તિ વિક્રમ સં. ૧૯૫૨માં સો પહેલાં આ ખાતાની ઉપત્તિ થઈ હતી. તેને લાભ મેવાડ રાજ્ય અને પ્રજા બનેને મર્યાદિત રીતે મળતું હતું. શરૂઆતમાં આ ડાકની ઓફિસે-ઉદયપુર, કપાસન, ભિલવાડા, રાજનગર, ચિત્તોડ, રાશમી, હરા, અને ઉઠાલામાં હતી. ઉઠાલા સિવાય બાકી બધાંય મેવાડના જિલ્લાનાં ગામ છે.
માલિક : જયપુરના રહેવાસી શ્રીયુત વિશ્વર દયાલના પિતાજીએ પિતાની બુદ્ધિ, કલ્પના અને જનાથી આ દેશી પિસ્ટની સે પહેલી
સ્થાપના કરી છે. સાંભળવા પ્રમાણે તેઓ મેટ્રિક લગી ભણેલા હતા. અત્યારે બીયુક વિશ્વર દયાલજી ક્યાત છે. તેમના ભાઈ પણ છે.
વ્યાપકતા : પ્રારંભમાં તે રાજ્યને દફતરો, કાગળો વગેરે જૂદા જૂદા જિલ્લાના ગામોમાં પહોંચાડવાનાં મુખ્ય ઉદ્દેશથી આની સ્થાપના કરવામાં આવી હતી. રાજ્યને તે પહેલાં પોતાના પગારદાર માણસો રાખી જીલ્લાઓમાં દફતરે-કાગળો વગેરે મોકલવાનું ખર્ચ તે કરવું જ પડતું હતું. તે ખર્ચને હિસાબ ગણી બામણી ડાકના માલિકને વાર્ષિક ૩૦૦૦ રૂપિયા મેવાડ રાજ્ય, પિતાના કાર્ય માટે આપવા લાગ્યું. રાજ્યનું કાર્ય વધ્યું, પિસ્ટનું ખર્ચ વધ્યું, એટલે વધારતાં વધારતાં
For Private and Personal Use Only