________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બા મ ણ
છે કે
૩૦૩
આ સ્થળે મેવાડમાં ચાલતી દેશી પદ્ધતિની ભારતીય માણસની માલિકીની ડાક (પિસ્ટ ઓફિસ) ને પરિચય આપવા ચાહું છું. આશા છે કે વાંચીને તેમાંથી નવું જાણવાનું મળશે.
કંપનીનું રાજ્ય ત્યારે ભારતમાં આવ્યું-જાણ્યું ત્યારે ભારત પ્રજાને પંપાળી પંપાળીને મૂષકની જેમ ફૂંકી ફકીને શાસકોએ વશ કરી. જેમ જેમ પ્રજા સહન કરતી ગઈ તેમ તેમ પ્રજા ઉપર ચારે બાજુથી મીડી-કડવી લાકડીઓ પડતી ગઈ. બ્રિટિશ પિસ્ટ ખાતાને ઉદ્દેશ સરકાર અને પ્રજાને અનુકૂળતા કરી આપવાને હોવો જોઈએ અને વ્યવહારમાં પણ તે જ છે. તેમાં કમાવાની વ્યાપારી દષ્ટિ રાખવી ઊંચત નથી. આપણે જોતાં જોતાં વીસ વર્ષ પૂર્વે પિસ્ટ કાર્ડને એક પૈસે, વરના બે પૈસા, ટેલીફ ચાર આના આપવાના હતા. અને જોત જોતામાં જેમ રૂને કે તેના ચાંદીને ભાવ સટેન્દ્રિ થાઓ વધારે તેમ પોસ્ટકાર્ડના ત્રણ પૈસા, કવરના અઢી તેલાના બે આના અને તારને તેર આના કર્યા (અત્યારે નવ આના થયા છે.) મતલબ કે દરેકમાં ત્રણ ત્રણ ગણો દર વધારી મૂકે. રજીસ્ટર-પારસલ બુક પેસ્ટ વગેરે દરેકમાં મનમા વધારો કરવામાં આવ્યો છે. ભારત દેશ ખેતીપ્રધાન છે. વ્યાપાર હુન્નરકલાથી પરવા જાય છે. થોડી નાની સંખ્યાને બાદ કરતાં ઘણે ભાગ ગરીબાટમાં સપડાએલે છે. આવી દશામાં દિવસે દિવસે વધતા પોસ્ટના દર ભારતીય પ્રજાને અસહ્ય થાય એ સ્વાભાવિક છે. તે ભાવને ઘડવા ધારાસભામાં કરો મુકાયા, વિરોધસભાઓ થઈ અને પત્રકારોએ પિતાનાં પાનાં પાનાંઓ કાચી શાહીથી ચીતર્યા; છતાં ઘટાડવાને બદલે દરમાં વધારો થતો જાય છે. આવી સ્થિતિ હિંદી સરકારનાં પિસ્ટ ખાતાની છે.
કોઈ પણ વસ્તુ હદ ઉપરાન્ત માંથી અને અગવડતા ભરેલી થાય છે ત્યારે લેકના હિત અને લાભને માટે સસ્તી અને સગવડતાવાળી
For Private and Personal Use Only