________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬
જૈન સાધુઓના વિહારની મહત્તા
સાહિત્યનું સર્જન અને રક્ષણ થયું છે. તેના પૂરા ઇતિહાસ લખાયા નથી, એ ગુજરાત માટે શરમાવનારા વિષય છે. પાટણન તિહાસથી ગુજરાતના પ્રતિહાસ ઉપર ઘણા પ્રકારા પડી શકે.
જૂની કાલકાનું મંદિર અને સ્થાન બહુ પ્રાચીન મનાય છે. તેની પાછળ કિલ્લો છે,તે વિ. સ. ૮૦૨માં વનરાજ ચાવડાએ પાટણ વસાવ્યું તે વખતના કહેવાય છે. અસ્તુ. ગમે તેમ હેાય તેને વિચાર ખીજે સ્થળે કરાશે. આ મંદિરમાં કાલિકાની જૂની અને નવી મૂર્તિઓ છે. વ્યવસ્થા-ખર્ચના બ ંદોબસ્ત રાજ્ય તરફથી છે. દેવીની સામે ઉભા રહેનારની જમણી બાજુ પડખેના મંડપમાં બે થાંભલા છે. તેમાંથી એકમાં આ પ્રમાણે શિલાલેખ કાતરેલ છે:-~~
१. सं. १२८४ वर्षे श्रीपत्तनवास्तव्य प्राग्वाट ठ० श्रीपूनसीह सुतठ० आल्हणदेविकुक्षिभूः उ० पेथडः ॥
ખીન્ન થાંભલાને લેખ આ પ્રમાણે છેઃ~~~
१ स १२८४ वर्षे श्रीमत्पत्तनवास्तव्यप्राग्वाट ४० श्री चण्डप्रसादसुतः ठ० श्रीसीमः ।
આ અને શિલાલેખા થાંભલા ઉપર છે. આ બન્ને થાંભલાએ જુના પાટણનું ખેાદકામ કરતાં મળ્યા હતા. ત્યાંથી ઇસ્વી સન્ ૧૯૨૧ માં ઉપયોગી જાણી અહીં લાવી ઉભા કરવામાં આવ્યા છે. તે કાઇ જૈન મંદિરના થાંભલા છે. જુના પાટણમાં જૈનેનાં સેકા મંદિરે જમીનદોસ્ત થયાં છે. જેને શ્રીમંત હોવાથી પોતાની જુની ઇમારતને મૂકી નવી ઇમારતા ( દિશ ) ઉભી કરે છે. આ પદ્ધતિથી જૈનેએ ઈતિહાસપયેાગી ઘણીય વસ્તુને નાશ કર્યો છે અથવા નાશ થવા દીધા છે. જાનુ પાટણ ભાંગી જવાથી ત્યાંના મંદિશમાંની મૂર્તિ તે ઘણે ભાગે જેનો ઉપાડી લાવ્યા હશે અને મદિરા તથા શિલાલેખો
For Private and Personal Use Only