________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦
મંત્રી યાલશાહના કિલ્લાના લેખ
અનુભવે છે તેને સસ્રાંશ ભાગ પણ લખતો બોલતા નથી, અને તાજેતરમાં જેટલું લખવાનું મન હોય તે સમયના વ્યવધાનથી શિથિલ થાય છે, તે પછી બીજા કાર્યો અને વિચારો જન્મે છે, તેથી તેમાંથી પણ બહુ જ ઓછો ભાગ લખવા જેટલો ઉત્સાહ રહે છે. બીજું કારણ એ પણ છે કે પૂજ્યપાદ શ્રી વિદ્યાવિજયજી મહારાજે માગી મેવાડ યાત્રા ' શિર્ષક લેખમાલા લખી છે, તેમાં મેવાડ વિષે ઘણીખરી જ્ઞાતવ્ય બાબતા લખી છે, તેથી તેની તે વાતનું ખીજા શબ્દોમાં પુનરાવર્તન કરવામાં સાર કે મહત્ત્વ નથી. તેથી ફકત શિલાલેખા વિષે જ ટૂંકમાં લખીને ઇચ્છાને સવરી લઇશ.
૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારી મેવાડ યાત્રા માં મેવાડની જે જૈન પચતીર્થીની હકીકત મહારાજજીએ લખી છે, તે પાંચ પૈકી એક તીર્થ યાલશાહના કિલ્લા ” પણ છે. તે કિલ્લો નથી પરંતુ પર્વત-ટેકરી ઉપર એક આલીશાન જૈન દર્ છે, તેની ઘણીખરી હકીકત આ જ માસિકના ગયા નવમા અંકમાં પ્રકટ થઇ ચૂકી છે. તે મંદિરમાં ચારે બાજુ શ્રીજિંનેદ્રની મેરી-મનહર મૂર્તિઓ છે. તે મૂર્તિ ઉપર નીચેની પાટડીમાં મોટો લેખ કાતરેલ છે. તેના અક્ષરા સારા અને શુદ્ધપ્રાય છે. ચારે મૂર્તિ ઉપર ઘણું કરીને એક જ સરખા લેખ છે. શ્રી ઋષભદેવની એક મૂર્તિને લેખ અમે અક્ષરશઃ વાંચીને ઉતાર્યા છે, તે અહીં આપીએ છીએ:—
॥ सिद्धि श्री गणेशाय नमः ॥ स्वस्ति श्रीमज्जि - केंद्राय सिध्धाय परमात्मने धर्मचैत्यप्रकाशाय ऋषभाय
6.
૧. આ લેખમાલા અન ‘મુંબઇ સમાચાર’ વિગેરે જીંદા જીંદા ગુજરાતી પેપરેામાં છપાણી છે. આ લેખમાળા હિંદીમાં પુસ્તકાકારે પણ પ્રકટ થઈ ચૂકેલ છે.
,,
For Private and Personal Use Only