________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧ર મત્રી દયાલશાહના કિલ્લાને લેખ ગુવારે પુષ્ય નક્ષત્રમાં મેવાડ દેશમાં મોટા (રાજસાગર નામના) તલાવની પાસે ચિતડપતિ સીદિયા ગોત્રના મહારાણાશ્રી શ્રી જગતસિંહજીના વંશને વધારનાર (શોભાવનાર) મહારાણાશ્રી રાજસિંહજીના રાજ્યમાં બૃહતસવાલ જાતિના સીસોદિયા ગેત્ર અને સૂરપર્યા વંશમાં શાહ નેતાજી થયા.
(તેમના પછી તેમના કુલમાં જે વ્યકિતઓ દયાલશાહ સુધી થઈ છે, તે આ લેખમાં લખી છે. તે કોષ્ટકરૂપમાં નીચે આપવામાં આવે છે. જેથી વાચકને તેમાં રસ-આનંદ ઉપન્ન થાય. દરેક પાની પનિઓનાં નામ તેની સાથે જ કાઉંસમાં આપેલ છે.)
નેતાજી (નાયક) ગજૂળ (ગૌરાદે)
રાજાજી (ચણાદે)
ઉદાજી (ભાવ) દુદાજી (દાડીમદે દેદાજી (સિંદદે દયાળશાહ (સૂર્યદે
૨ જગસ્પદ) | ૨ કશ્મીર) | ૨ પાટમ) બધુજી(ગારમદે ૨ બહુરંગદે) સુરતાણજી (સુણાર)
સાંવલદાસ (મૃગાદ) સુંદરદાસ (સૌભાગ્યદે સિંઘજી (સાહિદે ૨ અમૃતદે) | ૨ હિંગદે)
ઋષભદાસ
આ બધા પરિવારની સાથે (દયાલશાહ) શ્રીષભદેવજીનું ચતુમુખ મંદિર કરાવ્યું. વિજયગચ્છના શ્રીપૂજ્ય શ્રી સુમતિસાગર
For Private and Personal Use Only