________________
Shri Mahavir Jain Aradhana Kendra
<<
www.kobatirth.org
: ૪૩ :
अर्हन्ता भगवन्त इन्द्रमहिताः
૧
पद्यना कर्ता कोण ?' ાળ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ આત્માનંદ પ્રકાશ, પૃ. ૩૪, અંક ૯,
ઘણાંખરાં પદ્યો કે ગ્રંથાની ઉત્પત્તિ કાઇ ખાસ પ્રસંગેા ઉપર થયેલી હોય છે, તેથી તેવા કાવ્યેામાં શબ્દ અને અર્શી બન્નેની આકર્ષકતા પ્રાય કરીને સારી હોય છે, તેમ તેની પ્રસિદ્ધિ પણ લાંબા ક્ષેત્ર-કાલ સુધી થાય છે. આપણામાં “ અર્દન્ત મવન્ત મુન્દ્ર માંતા...” એ પદ્ય ઘણા સાધુશ્રાવક, પુસ્ત-સ્ત્રીને આવડે છે, ને નવી પ્રજા તે કંઠસ્થ કરી મંદિરમાં દર્શન સ્તુતિ પ્રસ ંગે લે છે. આ પદ્યમાં સરલતા બહુ છે અને પંચ પરમેથ્રીની તેમના ગુણોની સાથે સ્તુતિ છે, તે પણ તેની પ્રસિદ્ધિનુ કારણ છે, પણ આના કર્તા કાણ છે? તે લોકાને ખબર નથી. આ કાવ્યની ઉત્પત્તિ ખાસ પ્રસંગને લઈને ચાદમી સદીમાં અણહિલપુર ‘ પાટણ ’માં જિનપદ્મસૂરિથી થ છે; તે આ પ્રમાણે છે;
For Private and Personal Use Only
""