________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બા ૩ મે
૨૯૭ તે દેશવાલા લેકવર્ણના જ ગામડીઆ સમજે. અહીં સ્ત્રીઓના વેશમાં વધારે તફાવત છે. કહેવાય છે કે આવો જ પહેરવેશ જેસલમેર તરફ પણ છે. ગાડરીયા લેકની સ્ત્રી જે બાડમેરની સ્ત્રીઓને લગભગ પહેરે છે. દરેક દેશમાં સ્ત્રીઓ પોતાની છાતીના ભાગને અને જમણા હાથને ઓઢણાથી-સાડીથી પણ ઢાંકે છે, જ્યારે આ દેશમાં છાતી ફક્ત કામલીથી ઢાંકે છે. ઓઢણાથી જમણા ખભા હાથ તથા છાતીને નાની મોટી કોઈ સ્ત્રીઓ ઢાંકતી નથી. અહીંને સ્ત્રી પુરૂષો બહુ જ મજબુત, સાદા, મહેનતુ અને તેથી નિર્દોષ હોય છે. તેઓ ઘણે ભાગે સેનાના દાગીના પહેરતાં નથી, તેમ ફેશનથી અપૃષ્ટ છે. પિતાના પ્રદેશમાં જ વ્યાપાર-ધંધો કરી ગુજરાન કરે છે. આ બાજુના ઘણાખરા ઓસવાલ જેને તથા બ્રાહ્મણો પણ ઉંટને ભાડે લઈ જવાનો તથા ખેતીને ધંધો કરે છે. તેમનામાં ધાર્મિક જ્ઞાન કશું ય નથી, પરંતુ ધર્મ ઉપર શ્રદ્ધા પાકી છે.
રેગીસ્તાન બાડમેરની ચારે બાજુ રેતીને પ્રદેશ રેગીસ્તાન આવે છે. બકે જે રસતે અમો સિંધમાં આવ્યા છીએ, ત્યાં તે લગભગ દોઢસો માઈલ સુધી તે એક પછી એક રેતીને મેટા મેટા પહાડે વીસ માઈલ સુધી ઉત્તર દક્ષિણમાં ઊભા છે. તેની ઊંચાઈ સીતેર સીતેર ફુટની હોય છે. આ પ્રદેશમાં પણ બસો હાથ ઊંડુ દવાથી મળે છે, તે પણ ખારૂં. લેકે દશ દશ માઈલ સુધી પાણી ભરવા જાય છે. ઢેરેની તે બહુ જ કરૂણ દશા છે. કઈ કઈ ઠેકાણે તે ત્રણ ત્રણ દિવસે પણ ઢેરેને મુશ્કેલીથી ભાગે પાણી પીવાનું મળે છે. માણસને પણ ભિખારીની માફક આજીજીથી સ્ટેશન ઉપર અમેએ પાણીની ભિખ માગતા જોયા. આ દશ્યથી અમારાં નેત્રોમાં પાણી આવી જતું, છતાં કોઈ કોઈ વાર તેમને જોઈતું પાણું નહોતું મળતું. રેલ્વેના રસ્તા
For Private and Personal Use Only