SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯૮ બે ડ મે ૨ ' છે. ઉપર કેટલેક ઠેકાણે સારા કૂવા છે, પણ તે રેવાળાઓએ હાથમાં કર્યા છે, એટલે તેને લાભ રેલ્વેના મુસાફરો સિવાય કોઈને આપવાની સત્તાવાળાઓની મનાઈ છે. છતાં દયાળુ હૃદયવાલા સ્ટેશન માસ્તરે પિતાથી બની શકે એટલી માણસોને પાણી પાવાની મદદ કરે છે. ઠેઠ સુધી આ લાઈનમાં સ્ટેશન માસ્તરે ૯૫ ટકા જેઘપુર રટના ડે દયાળુ અને સર્જન છે. અહીં બે વર્ષથી દુકાળ છે, તેથી રેગીસ્તાનના માણસે અને પશુ -પક્ષીઓને બહુ ત્રાસ છે. હજારો ર તે મરી ગયાં છે. જોધપુર અને બ્રિટિશ સરકારે આ તરફના લેકે માટે સાધને પૂરાં પાડવામાં બહુ જ કૃપણુતા દેખાડી છે. રેગીસ્તાન પ્રદેશ લગભગ સવાસથી દેઢ માઈલ રેલના રસ્તે છે. આ પ્રદેશમાં જ્યાં જુઓ ત્યાં રેતીની રેતી છે. ઝાડનું નામ પણ નથી. આ તરફ વિહાર કરતાં અમોએ બાડમેરથી છેર સુધી દોઢ માઈલમાં એક પણ ભેંસ જોઈ નથી. બળદ પણ બહુ ઓછા જ છે. અહીં હળ પણ ઉટથી ખેડે છે અને કેશમાંથી પાણી ય ઉટદાર કઢાય છે. ગાડા-ગાડી ચાલતા નથી. આવી ભયંકર દશા છે. રેગીસ્તાનના લેકે પણ બહુ ભયંકર છે. વાત વાતમાં ખૂન કરે છે. દરેક માણસ પાસે કુહાડે તે હેય જ. જરીક કાંઈ ગરમાગરમ વાત થઈ કે તરત જ કુહાડે માથામાં મારે છે. આ તરફના લેકે સેંકડે નેવું ટકા મુસલમાન હશે. છેર પછી રેગીસ્તાન સાફ બંધ થાય છે આ લેખમાં બાડમેરની હકીકત લખવામાં, બાડમેરની હકુમતમાં નોકરી કરતા પ્રાંતિજવાલા ભાઈ રતિલાલ કેશવલાલે મને માહિતી પૂરી પાડી છે, માટે તેમને ધન્યવાદ આપવાનું હું ભૂલીશ નહી. For Private and Personal Use Only
SR No.020374
Book TitleHimanshuvijayjina Lekho
Original Sutra AuthorN/A
AuthorHimanshuvijay, Vidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year
Total Pages597
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy