________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મા ડ મે
૨૯૩
ગણનાનુસાર કુલ ૧૭૮૪૩૮ મનુષ્યા નેધાયા છે. આ પરગણાના કુલ ૫૦૩ ગામડાં છે. કહેવાય છે કે જોધપુર સ્ટેટમાં સો કરતાં મેહુ પરગણું આ (માલાની) છે. આ પ્રાન્તના તમામ ગામા જાગીરદારોના છે, ફકત એક જ ગામ ‘નેતરાડ' ખાલસાનું છે. આ પરગણાના લેકામાં વિદ્યાને પ્રચાર હુ જૂજ છે. તેમના વેષ, ભાષા અને સંસ્કૃતિમાં આધુનિક સંસ્કૃતિની અસર બહુ જ ઓછી થવા પામી છે. તેઓ શરીરે અડ્ડાકટ્ટા, નીડર અને પાકા સ્વધર્મનીષ્ટ છે. આશ્ચર્ય છે કે આફ્રીકા જેવા જંગલી પ્રદેશમાં પણ જે સાઓએ પોતાની મેહક પદ્ધતિથી બીજા ધર્મવાલાને હારા ઇસાઇએ બનાવી લીધા છે, તે 'સાએ પણ આ પ્રાંતમાં જરા પણ ફાવ્યા નથી. મમશુમારીમાં ૫૦૩ ગામમાં તેમની મનુષ્ય—સ ંખ્યા ફકત ચાર ( ૪ ) ની નોંધાએલી છે. તે પણ આડમેરમાં કાઇ બહારના નોકરીયાત હશે. તેવી જ રીતે સ્થાનકવાસી અને તેરાપંથી લોકો ઘણી કાશીશ કરે છે; છતાં બાડમેરના લોકાને પોતાના મતમાં લગીરે પણ લઇ શકયા નથી, એ બાડમેરના અને તેના વતનીઓની નૈતિક દૃઢતા સૂચવે છે.
આ ડ મે ૨ ની વસ્તુ આ
બાડમેર પરગણામાં ખત્રી રંગારા લોકા ધણા છે, જે હિન્દુ અને મુસલમાની પદ્ધતિનાં કપડાં બનાવવાનું તથા રંગવાનું કામ કરે છે. આ પરગણામાં ઘઉં, ઘી, ગુંદ, ઉન અને બાજરાની ઉપજ મેટા પ્રમાણમાં થાય છે. લાખો રૂપીયાને માલ પરદેશ જાય છે. તે સિવાય આ પરગણામાં મુલતાની માટી, પેટ્રોલ સાફ કરવાની માટી, મેટ અને પત્થરોની મોટી મેરી ખાણ છે, જેની મેોટી આવક જોધપુર દરબાર લે છે. તેમાંથી થોડાક ભાગનગીરદારને મળે છે. રેવન્યુ વિગેરેની તમામ આવક તો જાગીરદારો જ લે છે. જોધપુર તરફથી બાડમેરમાં વ્યવસ્થા કરવા માટે હાકીમ, પેાલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ વગેરે એપીસરા
For Private and Personal Use Only