________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૬૮
શૂલપાણિયક્ષના ઉપસ
જરાક નિદ્રા લીધી. તે સમયે ભગવાન મહાવીરે દશ સ્વપ્ન દીઠાં. તે સ્વપ્નાં તેમનાં વર્તમાન તથા ભવિષ્યના જીવન સાથે સંબંધ ધરાવનાર હોવાથી તે વિષે વિચાર કરવા જરુરને છે.
દેશ સ્વપ્નાના ઉલ્લેખ કયાં કયાં છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે વખતે હું આ લેખ લખી રહ્યો છુ તે વખતે મહાવીર-ચરિત્ર વિષે મારી સામે પાંચ પ્રથા છે. તેનાં નામ આ છે:--
""
१. कल्पसूत्रमूल-सुबोधिकाटीका साथे - दीपिकाटीका
૨.
સાથે.
૩. આવશ્યસૂત્ર-મદ્રવાહુનિયુત્તિ-માન્ય-પોદાતત્યુ, ક.માવીત્ર (પ્રા॰)-શ્રીગુળચન્દ્રસૂતિ, ૬. મદારીરત્ર-(૩૦)-શ્રી હેમચન્દ્રમૂતિ.
આમાં પહેલાનાં એ ગ્રંથોના મૂળ પાઠમાં તે દશ સ્વપ્નાં વિષે કાંઇ પણ ઉલ્લેખ નથી, પણ આવશ્યક નિર્યુક્તિ, જે આજથી ૨૩૦૦ વર્ષ પૂર્વે બનેલી છે, તેના કર્તા શ્રીભદ્રબાહુવાની (ચૌદ પૂર્વધારી) છે, તેમાં દશ વમાંને ઉલ્લેખ મળે છે, તેમ તેના ભાષ્ય-ઉપેદાતટીકામાં પણ છે. આવશ્યક આદિ ઉપર દશ નિયુક્તિના કર્તા અને કલ્પસૂત્રને નવમા પૂર્વમાંથી ધૃત કરી દશાશ્રુતરકધના આંડમા અધ્યાય તરીકે બનાવનાર શ્રીભદ્રબાહુ સ્વામી એકજ છે,
1 – तत्थ सानी देगे चत्तारि जामे अतीय परितावित पभायकाले मुहुतमेत निक्षपमा गो तत्थ मे दसमहासुमिणे पासइ त जहा ॥
આવશ્યક ઉપોદ્ઘાત રૃ. ૨૭૦ * चतुर्दशपूचारिश्रीभद्रबाहु स्वामिभि प्रत्याख्यानप्रवादाभिधानंभत्रमपूर्वात् : श्रीदशाश्रुतस्कन्धाष्टमाध्ययनत्वेन सन्नहितार्थ समुद्धृत:
કલ્પસૂત્રની દીપિકા, ટીકા, પૃ. ૭
For Private and Personal Use Only