________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ હુ ડ મે રૂ
૧૮૫
લિકજીએ માડમેરને કબજો લીધે. પણ રાજગાદી ઉપર પાતે ન બેસતાં પોતાના ભાઇ રાવત હુકાજીને બેસાર્યાં. કહેવાય છે કે મુંડાજી અને માંડલિકજી સાળે અનેવી થતા હતા.
બાહડમેનો નાશ;
સદાય ઉન્નત દશા ક્રાની કાયમ રહી છે? માડમેરુ ઘણાય કાળ ખૂબ જાહોજલાલીભરી દશામાં રહ્યું. આ જાહેોજલાલી દરમ્યાન તેના વિનાશને નેતરે એવા કેટલાય દોષો ધીમે ધીમે સ ંચિત થતા જતા હતા. ધીમે ધીમે કુસંપ, અભિમાન અને ઇર્ષ્યાના અંકુરા દેખા દેવા લાગ્યા. છતાં દુનિયાના કહેવા પ્રમાણે તે જાણે કાઇ અકળ દેવી કારણે જ બાડમેરનું પતન થયું હોય એમ લાગે છે. કહેવાય છે કે ધલીમલ નામનો એક સાધુ પોતાના શિષ્ય સાથે એટલામાં રહેતે હતો અને જૂના ખાડમેર અને કર્તવસન (કિરાડુ) ગામમાંથી ભિક્ષા લાવીને પોતાને નિર્વાહ કરતા હતા. આમ રાજ રાજ ભિક્ષા આપતાં લેાકા કંટાળવા લાગ્યાં. ધીમે ધીમે ભિક્ષા બંધ થવા લાગી. માત્ર એક કુંભારે જ ભિક્ષા આપવાનું જારી રાખ્યું. આ વાતની ખબર પડતાં ધ્રુધલીમલને ગુસ્સો વધી ગયા અને તેણે શાપ આપ્યો કે જૂના સવ જૂના | પટ્ટન સવ રૂદન આ શાપથી જૂના બાડમેર અને તેથી દસ માઈલની દુરીપર આવેલું કિાડુ જે તે વખતે શહેર હાવાથી પટ્ટન (પત્તન) કહેવાતું, તે બન્ને ગામ તારા જ થઈ ગયાં.
ભારતનાં અનેક ગામેાના નાશની પાછળ આવી જ કેટલીક દંતકથાઓ અને દૈવી કલ્પનાએ સાંભળવામાં આવે છે. પણ અત્યારના યુગ તેને માનવા તૈયાર નથી. વળી વલ્લભીપુરના નાશની પણ આવી જ દંતકથા પ્રસિદ્ધ છે. શુ ધલીમલ જેવા માણસા ગામના નાશ કરવાના જ ધંધા લઇ બેસતા હશે? વળી ઉપરના વાકયમાં “જાના”
For Private and Personal Use Only