________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૮
બા ૩ મે ૨
માને છે, પણ મને લાગે છે કે તે વાત ખોટી છે; કેમકે બાડમેરમાં અત્યારે જે જૈન મંદિર છે, તેના પાટડા ઉપર અઢારમી સદીની પહેલાંના લેખ કેરેલા છે, એનું મને આછું સ્મરણ છે.
બાડમેરના શાસકે અને મલ્લિનાથજી રાવત રતાળ મારવાડનાં ધર્મપ્રેમી મલ્લિનાથજીના પુત્ર હતા. મલ્લિનાથજી એક પ્રતાપી મારવાડના ધર્મભત રાજા હતા. તેમના નામથી બાડમેર-બોલેતરાની આસપાસના પ્રદેશનું નામ માલાની પ્રદેશ પડ્યું છે જે વર્તમાનમાં એ નામનું એક પરગણું છે. મલ્લિનાથજીનું મૃત્યુ તિલવાડા માં થયું હતું. ત્યાં રાજ્ય તરફથી તેમનું સમાધિમંદિર બન્યું છે અને ગુજરાતી ફાગણ મહિનામાં ત્યાં દરવર્ષે મેળો ભરાય છે, જેમાં હજારે ઢેરેની ત્યાં લેવડદેવડ થાય છે. કહેવાય છે કે તે મેળામાં જોધપુર રાજ્યને એક લાખ રૂપીઆની આવક થાય છે. ખાસ રેલ્વેનું નવું સ્ટેસન ઉઘડે છે. સ્પેશીયલ ટ્રેન ડે છે. દૂર-દૂર દેશના લેકે ઢેર ખરીદવા તથા વેચવા આવે છે.
મલ્લિનાથજીને રાવત રતા સિવાય બીજા છ પુત્રો હતા. એટલે બાડમેર વસ્યું ત્યારે સને તેમાં ભાગ રહે. તે બધાને પરિવાર વધતો ગયો. જેમ ચારણમાં તેના ઉત્તરોત્તર તમામ સંતાન પ્રમાણે એક વસ્તુનો ભાગ મળે છે તેમ આ લેકમાં પણ છે.
ત્રણસે માલીક! અત્યારે બાડમેરની આવક ત્રણ (૩૦૦) જાગીરદાર વહેંચી લે છે, અર્થાત્ બાડમેર ગામના ત્રણ સો જાગીરદાર છે. તેમાં પાંચ મુખ્ય છે. પ્રજા કે સરકારની સાથે કઈ પણ કરારનામું થાય ત્યારે
માં બધાયની સહી થાય છે. એ પાંચના ઠેકાણને કેટડી કહે છે,
For Private and Personal Use Only