________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બા ૩ મે ૨ નથી. જે સિંધીઓ (ઘણે ભાગે સીધી મુસલમાનો) સરહદ અને આખા ય જોધપુર, સીહી રટેટમાં લેકેને ક્રરતાપૂર્વક લૂંટતા, તેઓ પણ હવે તે સખ્ત દંડની પદ્ધતિથી શાન્ત થયા છે. અત્યારે જ્યાં જેપુર અને સિંધની હદ છે, ઘેર રેગીસતાન છે, ત્યાં પણ ગઢડાથી
કરેપાર સુધી ચેરને મુદ્દલ ભય રહ્યા નથી. બાડમેરના પહાડ ઉપર બનેલ મકાનને સીન બહુ સુંદર દેખાય છે. આ પહાડ કાંકરા અને તુટેલા પત્થરને શુષ્ક છે.
બાડમેરનાં મેટાં ઠેકાણું બાડમેર પરગણામાં મોટાં ઠેકાણું પાંચ છે. તેનાં નામ આ છે૧ જસેલ, ૨ સણાદરી, ૩ બાડમેર, જગુડા અને ૫ નગર, આ પાંચે ઠેકાણાંના જાગીરદારે સેનાનવીસ (પગમાં સોનું પહેરવાની સત્તાવાલા) છે. જસેલ તથા સીણદરીને જાગીરદારોને અરવલ'ની પદવી છે. “ગુડા” વાલાને “રાણુને ખિતાબ મળેલ છે. નગર અને બાડમેરના જાગીરદારોને “રાવત’ને ઇલકાબ છે. આમાં ત્રણમાંથી મોટું ઠેકાણું જમેલ છે. (આ ગામ બાલેરાથી લગભગ બે ગાઉ દૂર છે ) જસેલની વાર્ષિક આવક સીતેર હજારની છે. નગરની આવક ચાલીશ હજારની છે. તે સિવાય બીજા ત્રણ ઠેકાણની સીરે હજારની વાર્ષિક આવક થાય છે. આ પાંચમાંથી ચાર ઠેકાણાની સત્તામાં સીત્તેર સીત્તેર ગામ છે. જ્યારે નગરની સત્તા હેઠળ ચાલીસેક ગામ છે. આ પાંચ ઠેકાણામાં સૌથી મોટું આબાદગામ બાડમેર છે; કારણ કે રેલ્વે સ્ટેશન અને હાકેમ વિગેરે ઓફીસરે આ ગામમાં છે.
બાડમેર ઉપર આક્રમણ સંવત ૧૮૮૯ માં બ્રિટિશ ગવર્મેટની ફેજે આવી બાડમેરને લૂંટયું હતું અને બાડમેરના કેટલાક જાગીરદારે-સરદારને પકડી, કાઠીયાવાડમાં
For Private and Personal Use Only