________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શૂલપાણિયક્ષતા ઉપસ
૨૬૯
એટલે કલ્પસૂત્રના મૂળ પાર્ડમાં ભગવાનનાં આ દેશ સ્વપ્નાં ન હોય તે પણ ૨૩૦૦ વર્ષ પહેલાં તે દશ સ્વપ્નાં વિષે માન્યતા દૃઢ હતી, તેમાં વાંધા જેવુ કશુય નથી. તેના કરતાંય જૂના મૂળ-અંગ-ઉપાંગ સાહિત્યમાં તે વિષે ઉલ્લેખ છે કે નહિ, તેની શોધ કરવાનું કાર્ય અત્યારે હું મૂકી દઉં છું અથવા બીજા લેખા ઉપર નાખું છું,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવશ્યક નિર્યુકત અને ભાષ્યમાં મહાવીર ચરિત્ર વિષે બહુજ સક્ષેમાં લખ્યું છે. પાછલા ગથામાં જે કેટલીક ચમત્કારિક—ઘટનાએ છે, તે પૈકી કેટલીક આવશ્યક નિર્યુકતમાં નથી જણાતી. પ્રાકૃત મહાવીર ચરિત્ર વિ. સ. ૧૧૩૯માં એટલે કે બારમી શતાબ્દીમાં, તથા દશમું ‚ પ (સ. મહાવીર ચરિત્ર) કુમારપાલના જૈન થયા પછી બન્યું હોવાથી વિ. સં. ૧૨૧૬ પછી એટલે કે તેરમી સદીમાં બન્યુ છે. આ બંને પ્રથામાં વીર-ચરિત્ર બહુજ પલ્લવિત અને કાવ્યની ઢબથી આલેખાયું છે. તેમાં દશ સ્વપ્નાંની વાત આવે, તેમાં શંકાજ
ત્રિòઃ ॥
श्रीभद्रबाहुः प्रीत्यै सूरिः शौरिरिवास्तु सः यस्मात् दशानां जन्मासीत् नियुक्तीना मृचामिव ॥ मुनिरत्न :
આ ભડૂબાડુ સ્વામીની સત્તા, વીરની બીજી શતાબ્દીમાં હતી. અર્થાત વિક્રમની ૩૦૦ વર્ષ પૂર્વે` તે જીવતા હતા. તેમનું નિર્વાણ, વીર 'વત્ वीरमोक्षाद् वर्षशते सप्तत्यग्रे गते सति । भद्रवाहुरपि स्वामी ययौ स्वर्ग समाधिना ॥ પરિશિષ્ટ પર્વ, સર્ગ ૯, શ્લોક ૧૧૨.
* नंदसिहिसूरुस खे ( ११३९) वाक्क विक्कमाओ कालं मि મહાવીરચરિયું, પ્રશરિત ૮૩
मादग़ जनस्य परिबाधकृते शलाकापुंसां प्रकाशयति वृत्तमपि મહાવીરચરિત્રની પ્રશસ્તિ, શ્લોક ૧૯.
For Private and Personal Use Only