________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શૂલપાણિયક્ષનો ઉપસર્ગ
૨૭ ૯. ,, ,, આંતરડાઓથી માનુષોત્તર પર્વતને વીંટો. ૧૦. , , મેરુ પર્વત ઉપર ચઢ્યા. દશ સ્વનિનું ફળ :
આ દશે મહાસ્વનાં હતાં, એમ આવશ્યક નિર્યુકિત ઉપરની મલયગિરિત ટીકામાં તથા મહાવીર ચરિત્રમાં લખ્યું છે. તે મહાનેનું ફળ પ્રાકૃત કથાનક મહાવીરચરિત્ર, દશમાં પર્વ વિગેરેમાં આ પ્રમાણે છેઃ૧. શ્રી મહાવીર ભગવાન મેહરૂપી મહાવિશાલ-રાક્ષસને હણશે.
શુદ્ધ ધ્યાન ધરશે, વિચિત્ર બાર અંગેનું નિસ્પણ કરશે. સાધુ અને શ્રાવકના બે પ્રકારના ધર્મ બતાવશે. ચતુવિધિ સંઘથી પૂજાશે. ભવનપતિ, વ્યંતર, તિક અને વૈમાનિક દેવાથી પૂજાશે.
જે
જ
»
-
૧–અઢીદ્વીપ પૂરા થયા પછી મનુષોત્તર નામના પર્વત આવે છે. જ્યાં મનુષ્ય ક્ષેત્રની હદ પૂરી થાપ છે, ૨–આ દશે સ્વપ્નાં જુદા જુદા ગ્રે શેમાં અર્થથી મળતાં આવે છે. એટલે બધાના પાઠ આપી લેખ માટે કરો ઠીક નથી. મેં અહીં આવશ્યક નિયુકિત ઉપદાત-ટીકાના આધારે લખ્યાં છે. તેમ તેને અર્થ પણ તે પ્રમાણે લખ્યું છે, તે પણ બીજા ગ્રંથી અવિરુદ્ધ મળત છે.
ત0િ મે સ મહાયુમિને પાસ પૂર્ણ ૨૭૦ इमाई दश महासुमणाई पस्सइ ।
મહાવીરચરિયું, પૃ. ૧૫૫
For Private and Personal Use Only