SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શૂલપાણિયક્ષનો ઉપસર્ગ ૨૭ ૯. ,, ,, આંતરડાઓથી માનુષોત્તર પર્વતને વીંટો. ૧૦. , , મેરુ પર્વત ઉપર ચઢ્યા. દશ સ્વનિનું ફળ : આ દશે મહાસ્વનાં હતાં, એમ આવશ્યક નિર્યુકિત ઉપરની મલયગિરિત ટીકામાં તથા મહાવીર ચરિત્રમાં લખ્યું છે. તે મહાનેનું ફળ પ્રાકૃત કથાનક મહાવીરચરિત્ર, દશમાં પર્વ વિગેરેમાં આ પ્રમાણે છેઃ૧. શ્રી મહાવીર ભગવાન મેહરૂપી મહાવિશાલ-રાક્ષસને હણશે. શુદ્ધ ધ્યાન ધરશે, વિચિત્ર બાર અંગેનું નિસ્પણ કરશે. સાધુ અને શ્રાવકના બે પ્રકારના ધર્મ બતાવશે. ચતુવિધિ સંઘથી પૂજાશે. ભવનપતિ, વ્યંતર, તિક અને વૈમાનિક દેવાથી પૂજાશે. જે જ » - ૧–અઢીદ્વીપ પૂરા થયા પછી મનુષોત્તર નામના પર્વત આવે છે. જ્યાં મનુષ્ય ક્ષેત્રની હદ પૂરી થાપ છે, ૨–આ દશે સ્વપ્નાં જુદા જુદા ગ્રે શેમાં અર્થથી મળતાં આવે છે. એટલે બધાના પાઠ આપી લેખ માટે કરો ઠીક નથી. મેં અહીં આવશ્યક નિયુકિત ઉપદાત-ટીકાના આધારે લખ્યાં છે. તેમ તેને અર્થ પણ તે પ્રમાણે લખ્યું છે, તે પણ બીજા ગ્રંથી અવિરુદ્ધ મળત છે. ત0િ મે સ મહાયુમિને પાસ પૂર્ણ ૨૭૦ इमाई दश महासुमणाई पस्सइ । મહાવીરચરિયું, પૃ. ૧૫૫ For Private and Personal Use Only
SR No.020374
Book TitleHimanshuvijayjina Lekho
Original Sutra AuthorN/A
AuthorHimanshuvijay, Vidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year
Total Pages597
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy