________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શૂલપાણિયાને ઉપસર્ગ ચાર ગતિસ્પ સંસાર સમુદ્રને તરશે. કેવળજ્ઞાનને પ્રાપ્ત થશે. નિર્મળ યશ કીર્તિ મેળવશે. સિંહાસનમાં બેસી દેવ મનુષ્યની પરિષહ્માં
ધર્મ કહેશે. સ્વનિશાન્સનું મહત્વ :
ભારતીય શાસ્ત્રોમાં સ્વપ્નશાસ્ત્ર પણ એક શાસ્ત્ર મનાય છે. અષ્ટાંગ નિમિત્તવિદ્યા પિકી આ પણ એક વિદ્યા છે. ભારતીય તમામ દર્શનના અનુયાયીઓની તેમાં હજારો વર્ષોથી દઢ શ્રદ્ધા છે. તેથી તે વિષે અનેક ગ્રંથ અને માન્યતાઓ જૂના સાહિત્યમાં મળી આવે છે. લગભગ અઢારમી શતાબ્દિ સુધીના સંખ્યાબંધ મહાપુના જન્મ આદિ પ્રસંગે સ્વપ્ન આવવાની વાતે ઠેર ઠેર મળે છે. યુરોપ અને અમેરિકાના વામમાં પણ સ્વપનશાસ્ત્રને એક સ્થાન મળી ગયું છે. ભગવાન મહાવીર સ્વામી પિતાને ઉદરમાં ઉત્પન્ન થતાં જે ચૌદ સ્વપ્નાં માતાને આવ્યાં હતાં, તેનું માહાત્મ તે જૈનોએ ખૂબ વધારી દીધું છે. ફળ ક્યારે થવું જોઈએ?
આ દશ સ્વપ્નાં ભગવાનને બે ઘડી રાત બાકી રહેતાં આવ્યાં છે. સ્વપ્નશાસ્ત્રના શ્લોક કહે છે કે જે સ્વપ્ન રાત્રિના પહેલા પહેરમાં આવે, તેનું ફળ એક વર્ષમાં, બીજા પહોરનું ફળ છે મહિનામાં, રીજાનું ત્રણ મહિનામાં અને ચોથા પહેરમાં આવેલાનું
रात्रेश्वतुषु यामेषु दृष्टः स्वप्नः फलप्रदः। मासादशभिः षड्भिस्त्रिभिरेकै केन च क्रमात् ॥
For Private and Personal Use Only