________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૦ .
બા હ ડ મે ૨ વસી. “જૂના” પાસે એક “નવાજૂના” નામનું ગામડું છે. જૂના માંથી નીકળેલા લે કે આ સ્થળે વસ્યા એટલે તેનું “નવાજૂના” નામ પડ્યું. “જાના” અત્યારે સાવ વેરાન હાલતમાં છે. બાહડમેરને શાસક : અંતરાવ સાંખલે :
અહીં તપાસ કરતાં કેટલાક દુકાઓ અને વાતોથી એમ જણાય છે કે અહીંયા પહેલાં “અંતરાવ સાંખલે” રાજ્ય કરતા હતા. મને લાગે છે કે –“સાંખલા” એ પરમાર રાજપુતની એક શાખા છે. આ અંતરાવ સાંખલે પ્રતાપી રાજા હતા. બાવન રાજાઓ અહીંના રાજાની આજ્ઞામાં રહેતા હતા. તેને પ્રતાપ શત્રુઓને ભયભીત બનાવતા હતા.
કહેવાય છે કે–મંગલ નામને એક બારોટ એક વખત ગિરનારના સજા કવાટ પાસે પહોંચે. બારેટે કરેલી સ્તુતિથી રાજા પ્રસન્ન થશે અને બારેટને ઈનામ માગવાનું કહ્યું. એટલે તેણે રાજાની પાઘડીની માગણી કરી. રાજાએ એને સમજાવવા પ્રયત્ન ક કે “હે બારોટ તમે તે બધાને નમસ્કાર કરનારા સ્થા, અને મારી પાઘડી એવી રીતે નમતી રહે એ કેમ પાલવે ? માટે તમે બીજું જે કંઈ ઈષ્ટ હોય તે માગો.' પણ બારોટ એકને બે ન થશે અને એ પાઘડી પહેરીને કોઈને પણ પિતાનું મસ્તક નહિ નમાવવાની શરતે તેણે પાઘડી દાનમાં-ભેટ લીધી.
ત્યાંથી ફરતા ફરતે બારોટ બાડમેરના રાજા અંતરાવ સાંખલા પાસે આવ્યું, અને પેલી પાઘડી હાથમાં રાખીને એણે રાજાને પ્રણામ ર્યા. કેધિત થયેલા રાજાએ એમ કરવાનું કારણ પૂછતાં એણે હકિકત કહી સંળળાવી. ગુજરાતના રાજાની આવી કીર્તિ અંતરાવ સાંખલાને અસહ્ય થઈ પડી. એણે આજ્ઞા કરીને પિતાના સુજાન મહેતા નામના દિવાનની માર્કત પટ અને કુશળતાથી કવોટને બાંધી અણવ્યો, અને
For Private and Personal Use Only