________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શૂલપાણિયક્ષને ઉપસ છું. માટે આપની આગળ કહું છું. એમ કહી તેણે રખાનું ફળ કહી સંભળાવ્યું. ચોથા સ્વપ્નાનું–બે માળા દેખી તેનું—-ફળ તે (ઉત્પલ) જાણી શક્યો નહિ, ત્યારે તેનું ફળ મહાવીર ભગવાને તિજ કહ્યું કે – - "हे उप्पल ! जणं तुमं न याणासि, तण्णं अहं दुबिहं સTrumદ્ધિ પH grow” શ્રાવક અને સાધુ એમ બે પ્રકારે ધર્મની પ્રરૂપણ કરીશ. સ્વનાં ક્યારે આવ્યાં ?
ભગવાન મહાવીરને શુલપાણુ યક્ષને ઉપસર્ગ ક્યારે થયે? દશ સ્વપ્નાં કયારે આવ્યાં, તેની સાલ સંવત કોઈ ગ્રંથમાં નથી, પરંતુ ભગવાનની દીક્ષા થયા પછી–તેજ વર્ષે એટલે કે દીક્ષા લીધી તે વર્ષના શ્રાવણ સુદિમાં આ પ્રસંગ બન્યું હશે. એ હિસાબે મહાવીર ભગવાનની ઉમર લગભગ તે સમયે ૩૧ વર્ષની હોવી જોઈએ. તેથી આ પ્રસંગ આજથી ૨૫૦૩ વર્ષ પહેલાં બને કહેવાય.
આમ શૂલપાણિ યક્ષને ઉપસર્ગ અને પ્રભુ મહાવીરનાં દશ સ્વપ્ન વિષે ટૂંકમાં વિચાર કર્યો છે. ભગવાનના જીવનની દરેક ઘટના ઉપર વિસ્તારથી નિષ્પક્ષ-ગંભીર પદ્ધતિથી ચર્ચા થવાથી તેમાં ઘણે પ્રકાશ થશે. ભગવાન મહાવીરનું એક આદર્શ ચરિત્ર તૈયાર કરીને જગત સમક્ષ મુકવામાં, ખરેખર, એ પ્રભુની પરમ ઉપાસના રહેલી છે.
હતા, છતાં જૈનધમ ઉપર તેની અટલ શ્રદ્ધા હતી. તે અષ્ટાંગ નિમિત્ત વિદ્યામાં નિષ્ણાત હતા, એમ ગુણચંદ્રસૂરિ લખે છે; ___ तस्थ य उपल्ला नाम परिवायगो पासजिणतित्थपूवपडिवन्नसामन्ने। भोमुप्पायसुमिण तलिक्खअंगस लक्खणवजणरूपअगणमहानिमितसत्यपरमत्थ. વિયાળા મહાવીર ચરિત્ર પૃ. ૧૫૩. મહાવીર ચયિ અને હેમચંદ્રાચાર્યના દશમા પર્વમાં લખ્યું છે “ઉત્પલ પહેલાંથી જ ત્યાં આવી પહોંચ્યો હતો.
For Private and Personal Use Only