________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શૂલપાણિયલને ઉપસર્ગ કેશાંબી નગરીમાં ધન નામને શેઠ હતો. તેને પુત્ર ધનદેવ થયો. તે માટે સાહસિક વ્યાપારી હોઈ પાંચસો ગાડાંમાં માલ ભરી વર્ધમાન ગામ ભણી રવાના થયે. વચમાં મટી વેગવતી નદી આવી. ત્યાં બળદે તે ગાડાં ઉતારવામાં ઘણીજ મદદ આપી. તેથી તે બળદનાં અવશ્ય કમજોર પડી ગયાં, તૂટી ગયાં અને તે આગળ ચાલવામાં અસમર્થ થયે. ધનદેવે ત્યાંજ બળદને ખાવા ઘાસ નાંખી મૂકી દીધો. જે જેઠ મહિનાની ગરમીમાં ભૂખ તરસથી બહુ ત્રાસ પામતો હતો. વર્ધમાન ગામના લેકે બળદને આવી પરી–દયનીય
1 - कोसंबीए नरीयए असंखदविणसंचओ धगो नाम सेछि। तस्स अगेगोवजाइयसएहिं पसूओ धगदेवे। नाम पुतो ॥
મહાવીરચરિત્ર (પાકૃત) પૃ. ૧૪૮ ૨-આવશ્યકમાં તે બળદે કેટલાં ગાડાં પહોંચાડ્યાં તે નથી આપ્યું, પણ મહાવીરચરિત્ર આદિમાં પાંચસે ગાડામાં તે બળદ જોડાઇને પાર કર્યા એમ લખ્યું છે. ક-આવશ્યક પછીના ગ્રંમાં કાવ્ય_કિંવા વધારવાની પદ્ધતિથી વર્ણન કરતાં લખ્યું છે કે તે બળદને દુઃખી જોઈ વર્ધમાન ગામના લોકોને બોલાવી સંમાનિત કરી, તેમને સે (૧૦૦) રૂપિયા ઔષધ માટે આપી, ઘાસ પાણીની વ્યવસ્થા કરી ધનદેવ ત્યાંથી ગયો. માથે હા-અ મમपवरसमे। एरिसदुइत्थाममवत्थन्तर पत्तो ता तुमेहिं एयस्स इमिणा रुवगसपण ओसहचरणाइचि तार सम्म पट्टियव्य ॥
મહાવીર ચરિત્ર, ગુણચંદ્રકૃત મને તો લાગે છે કે, આ રસ ઉત્પન્ન કરવા માટે વધારીને લખ્યું છે. આવશ્યક કરતાં તે પછીના મહાવીરચરિત્રમાં અને કલ્પસૂત્રની ટીકાઓમાં મેટર વધતું ગયું જણાય છે. માટે આદર્શ રીતે મહાવીર ચરિત્ર લખતી વેળાએ જેમ બને તેમ જૂના-દશમી સદી પૂર્વેના ગ્રંથોને વધારે ઉપયોગ કરવો જોઈએ.
For Private and Personal Use Only