________________
યુરોપનાં સ્મરણે
અને દૂતને ચરસ ખૂટે છે એટલે વગર દાએ રમવું. નહિતે હેકટેનીસ, બકેટ કઈટ્સ (Bucket-Quoits), બુલ બર્ડ (Bul board), ડેક કઈટસ (Deck quoits) વિગેરે સ્ટીમરપર રમવાની ખાસ રમત રમવી. એ રમતે સહેલી છે અને થોડા પ્રયાસથી તેના નિયમે જાણી શકાય છે. દરેક સ્ટીમર૫ર રમતનાં સાધન સ્ટીમર તરફથી પૂરાં પાડવામાં આવે છે.
આ સિવાય પેતાને પસંદ આવે તેવી ડ્રાફટ, ચેસ (શતરંજ) વિગેરે ઇન્ડોર ગેમ સાથે લઇ લેવી. જગા બહુ ઓછી રેકે તેવીજ વસ્તુઓ લેવી. સ્ટીમરમાં ખેરાક.
સ્ટીમરમાં અંગરેને લગભગ સાત વખત ખાય છે. ૧. સવારે ઉઠતાં ચા, ખારા બીસ્કીટ, કૂટ. એને બેડ-ટી (Bed
tea) કહેવામાં આવે છે. સાડા આઠ વાગ્યે છોટાહાજરી Breakfast) એમાં
પારીજ વિગેરે ઘણી ચીજો હેય છે. ૩. અગીઆર વાગે બીફ-રી લે છે. ૪. એક વાગે લંચ. બહુ મોટા પાયા ઉપર. એને ડીનરજ
કહી શકાય. ૫. ચાર વાગે ટી. એની સાથે પેસ્ટ્રી તથા કેક–જામ વિગેરે લે
છે. કેટલાક બ્રેડ પણ લે છે. ૬. સાંજે સાત વાગે ડીનર લે છે. ૭. નાચ્યા પછી ૧૦–૧૧ વાગે રાત્રે કેટલાક સુપે-સપર લે છે.
એમાં ઠંડું ખાવાનું હોય છે.
સ્ટીમરમાં સીસીકનેસ-મીટ થવાને ભય ઘણે લાગે છે તેનું એક કારણું અપચે હોય છે. દરિયાની હવાથી ભૂખ વધારે લાગે છે પણ જઠરાગ્નિ સાધારણ હોય છે. જેને દરિયાની હવાથી શરીર
જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com