________________
સુરેપનાં મરણ
જે અભ્યાસ કરવા લંડન કે અન્યત્ર જતા હોય અને એકજ ઠેકાણે ઘણે વખત રહેવાના હોય તેણે મુંબઈ કુકની ઓફિસમાં કરંટ એકાઉન્ટ ખેલ. વધારે જોખમ પાસે રાખવું નહિ. જોઈએ તેમ ચેક લખી નાણું લઈ આવવું. સ્ટીમર-વાંચન છે.
સ્ટીમરમાં બેઠા પછી તુરત ડેક ટુઅર્ટને મળી તેની પાસેથી એક ડેકર લેવી. ડેકલ્ચર પિતાની લઈ જવાની જરૂર નથી. ડેકટુઅર્ટ આપે છે અને તેને “ટીપ” આપવાની તો હોય જ છે, એટલે ડેકચેર સંભાળવાની જરૂર નહિ રહે. કચેરની ખાસ જરૂર છે. સ્ટીમરમાં તેર ચઉદ દિવસ ગાળવાના છે તેથી ઘટતા ફેરફાર માટે દરરોજ ચેડા કલાક ડેકર માટે પણ રાખવાજ પડે છે અને દરિયા સામે તે પર બેસવામાં એક જાતનો આનંદ આવે છે. ડેકલ્ચર પોતે લીધી હોય તે માર્સેલ્સ ઉતરતી વખત પી. એ. કંપનીને કે થોમસ કુકને નામની સ્લીપ લગાવી આપી દેવી. પાછા આવતા પ્રથમથી લખવાથી સ્ટીમરપર તમારી ચેર બરાબર હાજર રહેશે.
સ્ટીમરમાં વધારે વખત ડેક ઉપર કાઢ. મેકીંગરૂમ, મ્યુઝિક હોલ અને ડેક ઉપર જ વધારે બેસવું. બહુ વખત કેબીનમાં કટ નહિ, નહિતે એકલવાયું લાગશે અને સફરના દિવસે કાઢવા આરા લાગશે.
વાંચવાની ચાપડી સાથે હેન્ડબેગમાં લઇ લેવી. દરેક સ્ટીમરમાં નાની લાઈબ્રેરી હોય છે અને તેમાંથી બુક વાંચવા મળે છે પણ પોતાની પસંદગીની જ બુક વાંચવી હોય તે સાથે રાખવી અને માર્સલ્સ મૂકી દેવી.
ઉપરાંત મુંબઇથી સ્ટીમમાં બેસતી વખતે એક સુંદર “ગાઈડ બુક” જરૂર લઈ લેવી. સેશલ - ગાઈડ (Sachel Guide to Europe by Rolfe & Crockett ? quit 24186
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com