________________
૧૪
યુરેપનાં સમરણે
ઈગ્લાંડસ્કોટલાંડ દેઢમાસ. –સ્વીડન, દશ દિવસ. હેલાંડ–બેલજીઅમ. આઠ દિવસ જર્મની. બાર દિવસ. સ્વીટઝરલાંડ પંદર દિવસ કેન્સ
પંદર દિવસ. ઈટાલી
ચાર દિવસ. - બબ્બેરીઆ ચાર દિવસ તુર્કસ્તાન સાત દિવસ. ઈજીપ્ટ
આઠ દિવસ આ રીતે લગભગ સાડા ચાર માસને કાર્યક્રમ થાય અને સ્ટીમરને એક માસ વધારે સમજ. દિવસ ઓછી હોય તે ફેરફાર કરવે, પણ સર્વત્ર જેવાનો વિચાર રાખ. માટે ખરચ કરીને વારંવાર નીકળી શકાતું નથી. દશ પંદર દિવસ અણધારી અગવડ કે નરમ તબીઅતના પણું રાખવા, જેકે યુરેપની રહેવાની પદ્ધતિ એવી છે કે સારા હવાપાણીને લઇને માણસ રીતસર રહે તે તબીઅત બગડવાના પ્રસંગે બહુ જુજ આવે છે. એક્સચેન્જ અને નાણું.
કાર્યક્રમ મુકરર કરવા જેટલું જ મહત્વને પ્રશ્ન નાણુને છે - અથવા બીજી રીતે કહીએ તે મુસાફરીને કાર્યક્રમ પોતાને કેટલે
ખરચ કરવાનું છે તેને અનુસારેજ ગોઠવી શકાય છે. જેમાં ગમે તેટલો ખર્ચ કરી શક્તા હોય તેને માટે આ સવાલ નથી પણ અમુક રકમમાં પૂરું કરવું હોય તેણે આ પ્રશ્ન બહુ વિચારવાનું છે. ખરચની લગભગ પરિસિમા (હ) બાંધી શકાય તેવું છે. મુસાફરી સેકન્ડ કલાસમાં થઇ શકે છે. કેન્ટીનન્ટ ઉપર ત્રણ કલાસ છે. સેકન્ડ સારે છે. ફમાં માણસે ઓછા બેસે એટલી જ વધારે સગવડ છે. ઇગ્લાંડમાં ફર્સ્ટ અને થર્ડ કલાસ છે. ટીકીટ રીઝર્વ કરાવવાથી સગવડ ઘણી થાય છે.
દરેક પ્રજાના એકસચેન્જના ભાવ ફર્યા કરે છે પણ સાધારણ રીતે હાલ નીચેના ભાવે છે તે ધ્યાનમાં રાખવા. એક રૂપીઆના ૧ -શી. ૬ પેન્સને ભાવ છે એટલે મુસાફરી કરવા જનારને લગભગ રૂ. ૧૩-૫-૦ માં એક પાઉન્ડ મળે છે. પાઉન્ડને અંગે ભાવો બેલાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com