________________
ઉપદ્યાત
એક પાઉન્ડના કેન્ચ ફ્રન્ક ૧૬૦ (ફેરફાર ઘણો) જર્મન માર્ક ૨૦ (સ્ટેડી) બેલીઅન કાન્ક ૧૬૦ (ફરતા જાય છે) સ્વીસ કન્કિ ૨૫ (સ્ટેડી) ઈટાલીઅન લીરા ૧૪૦ (ધટતા જાય છે)
આ સર્વ ભાવે લક્ષ્યમાં રાખવા. વીએનાના પીએસ્ટા, ઈજીપના ચલણના ભાવ પણ સમજવા અને તે અનુસાર પોતાને હિસાબ ગણી કાર્યક્રમ ગોઠવે. એકસચેન્જના ભાવે બરાબર સમજવાની જરૂર છે. વળી કઈ પણ દેશમાં પ્રવેશ કરતી વખતે એકાદ પાઉન્ડના ચીલ્લર સીક્કા તે દેશના અગાઉથી લઈ લેવા એટલે ટેકસી મજુરી વિગેરેમાં અગવડ પડે નહિ કે માર પડે નહિ. બાકી પાઉન્ડ બધે તુરત વટાવી શકાય છે. કેશ-કેડીટ.
પાઉન્ડ પાસે રાખવાની ઘણી પદ્ધતિ છે. થોમસ કુક પાંચ અથવા દશ પાઉન્ડને ચેક આપે છે તે તેને કોઈ પણ એફિસમાં વટાવી શકાય છે. વળી ઘણીખરી હોટેલો તથા બેન્કે તે ચેકે સ્વીકારે છે. એમાં ગડબડ થવાનો ભય નથી કારણ તમારી નમુનાની સહીવાળી બુક તમને આપવામાં આવે છે અને તે બતાવીને ચેકપર પછવાડે સહી કરી નાણું લેવાનું હોય છે. જેટલો ખર્ચ કરવાનું હોય તેના પાઉન્ડના ચેક આ રીતે લઈ લેવા.
ચેકનું જોખમ લાગતું હોય કેલેટર ઓફ કેડીટ કુવાળા આપે છે તે તેની કોઈ પણ એફીસમાં બતાવવાથી તેમાંથી જોઈએ તેટલા પાઉન્ડ ઉપાડી શકાય છે. લેટર ઓફ કેડિટ લેવામાં અગવડ એ છે કે એ માત્ર કુકની કોઈ પણ એફિસમાં જ વટાવી શકાય છે, બીજી કઈ બેન્ક કે હોટેલમાં તેનું નાણું મળતું નથી. જ્યારે ફકના ચેક લગભગ દરેક હોટેલ અને બેન્કવાળા સ્વીકારે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com