________________
ઉપેાંત
૧૭
છપાય છે અને તેમાં છેલ્લામાં છેલ્લા ફેરફારો દાખલ કરેલા હોય છે. તેની નવી આવૃત્તિ જરૂર લેવી અને મુસાફરીમાં તે એઈ જવી.
મી. ખેડેકરની દરેક પ્રાંતની ગાઈડ આવે છે તે બહુ વિસ્તારવાળી છે. દરેક પ્રાંતમાં જવા પહેલાં તે લઈ લેવી અને તેના પ્રત્યેક શહેરમાં જવા પહેલાં તે વાંચી લેવી એટલે ખાસ જોવા જેવું શું છે તેને ખ્યાલ આવે અને નકામે વખતને વ્યય થાય નહિ. સ્ટીમરમાં તો સેચલ ગાઇડ અને યુરોપના નક્શા ખસ થશે.
ડ્રેસ સુઢ.
ડ્રેસ સુપ્ને સવાલ જરા ચવાળે છે. સ્ટીમરમાં સાંજના ૭ વાગે જમવાનો ટાઈમ થાય છે. ડીનર પહેલાં ડ્રેસ કરવાના રિવાજ હતા અને હજી પણ છે, દિવસનાં કપડાં કાઢી હાથ માં ખાલ સાફ કરી કાળેા પાર્ટીન, ઉઘાડું' જેકેટ, કાળા હાફકાટ અને ખેા કાલર પહેરવાના રિવાજને આ વાત લાગુ પડે છે. લડાઈ પહેલાં તા ઈંગ્લાંડમાં આ રિવાજ બહુ પ્રચલિત હતા. લડાઇ પછી ઘરમાં તા કાઈ કપડાં બદલતું નથી, માત્ર મેટા મેળાવડામાં જવાનું હાય ત્યારેજ હવે ડ્રેસ કરવામાં આવે છે. પણ સ્ટીમર ઉપર અને ખાસ કરીને ફર્સ્ટક્લાસમાં ડ્રેસ કરવાનો રિવાજ છે. જ્યાં જવું ત્યાંના રિતરિવાજને, ખાસ બાધ ન આવતા હાયતા, માન આપવું. તેને અ ંગે ડ્રેસ કરવાની જરૂર છે. એ સુટ મુંબઇમાં તૈયાર કરાવતાં લગભગ રૂ. ૧૫૦–૧૭૫ ના ખર્ચે થાય છે. કેન્ટીનન્ટ ઉપર તેની બીલકુલ જરૂર નથી. ઇંગ્લેન્ડમાં પણ બહુ તા એક બે વખત ઉપયોગ થાય છે. આ આબતમાં ચેાગ્ય લાગે તેમ નિણૅય કરવેા.
રમત-ગમત.
બ્રીજ કે ખીઝીક રમતાં આવડે તેને સ્ટીમરપર વધારે અનુકૂળતા પડે છે. અગરેએ દા (stake) મૂક્યા વગર રમતા નથી. તે કલ્પનાથી આપણી જેટલે વગર દાએ રમતમાં રસ લઈ શકતા નથી.
2
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com