Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था०५ उ०२ सू०११ व्यवहारस्वरूपनिरूपणम्
साधुना यथा विशुद्धिः कृता, तां संप्रधार्य तस्मिन्नेवापराधे यदन्यः साधुस्तथैव विशुद्धिं करोति सा धारणा । अथवा गच्छोपग्राहिणो वैयावृत्य कर्तुरशेषानु - चितस्य प्रदर्शितानाम् उचितप्रायश्चित्तपदानां यद् धारणं सा धारणा |४| तथाजीतम् - द्रव्यक्षेत्र कालभावपुरुषप्रति सेवाऽनुवृच्या संहननधृत्यादि परिहाणिमपेक्ष्य यत् प्रायश्चित्तदानं तत्, अथवा यत्र गच्छे कारणवशाद् यः सूत्रातिरिक्तः प्रायवित्तव्यवहारः प्रवर्तितो बहुभिरन्यैश्वाप्यनुवर्तितः सः ||५|| इति । आगमादि व्यवहारप्रदर्शिका गाथा अपि अन्यत्रोक्ताः । तथाहि
-
५७
जैसी विशुद्धिकी गई हो उस विशुद्धिको हृदयमें धारणकर उसी अपराधमें जो अन्य साधुभी उसी प्रकारकी विशुद्धि करता है, वह धारणा है, अथवा - जो साधु गच्छका उपकार करता है; वैयावृत्य करता है परन्तु यदि उससे कोई ऐसा कार्य बन जाता है, किजो समस्त साधुओंको अनुचित लगता है तो उसके निमित्त दिखलाये गये प्रायश्चित्त पदोंकी जो धारणा है वह धारणा है तथा द्रव्य, क्षेत्र, काल, भाव एवं पुरुष प्रतिसेयाकी अनुवृत्ति से संहनन घृति आदिकी हीनताकी अपेक्षा करके जो प्रायश्चित्त दिया जाता है वह जीत व्यवहार अथवा जिस गच्छ कारण वश से जो सूत्रातिरिक्त प्रायश्चित्त व्यवहार चल रहा है तथा अनेकोंने भी उसकी सराहना की हो ऐसा वह व्यवहार जीत व्यवहार है, आगम आदिरूप व्यवहारको दिखलानेवाली जो गाथाएँ અપેક્ષાએ જે અપરાધમાં ગીતા સાધુ દ્વારા જેવી વિશુદ્ધિ કરવામાં આવી હાય તે વિશુદ્ધિને હૃદયમાં ધારણ કરીને એ જ પ્રકારને અપરાધ થઇ જતાં અન્ય સ ધુ પણ એ જ પ્રકારે જે વિશુદ્ધિ કરે છે તેને ધારણા કહે છે. અથવા જે સાધુ ગચ્છના ઉપકાર કરે છે–વૈયાનૃત્ય આદિ કરે છે, પરન્તુ તેના દ્વારા કાઈ એવું કાય થઈ જાય કે જે સમસ્ત સાધુએને અનુ ચિત લાગે છે, તે તેની વિશુદ્ધિ નિમિત્તે બતાવવામાં આવેલા પ્રાયશ્ચિત્ત पहोनी मे धारणा छे, तेनुं नाम धारणा समधुं द्रव्य, क्षेत्र, अज, लाप અને પુરુષ પ્રતિસેવાની અનુવૃત્તિની અપેક્ષાએ સહનન, ધતિ આદિની હીનતાના વિચાર કરીને જે પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે. તેને જીતવ્યવહાર કહે છે. અથવા જે ગચ્છમાં કઇ કારણે સૂત્રાતિરિક્ત (સૂત્રામાં જેને આધાર ન મળતા હાય એવા ) વ્યવહાર ચાલી રહ્યો હાય તથા અનેક સાધુ આદિ દ્વારા જે વ્યવહારની પ્રશ'સા કરાઇ હાય તેવા વ્યવહારને જીતવ્યવહાર કહે છે. આગમ આદિ રૂપ વ્યવહારનું સ્વરૂપ બતાવતી કેટલીક ગાથાએ અન્ય શાસ્ત્રોમાં આપેલી છે, તે ગાથાઓ હવે અહીં આપવામાં આવે છે
स्था०-८
श्री स्थानांग सूत्र : ०४