________________
શ્રીયદુવંશપ્રકાશ ( પ્રથમખંડ )
(૪૨) ૫–જામ નેાતીયાર (શ્રીકૃ. થી ૮૭મા)
(વિ. સ', ૮૫૫ થી ૮૭૦ સુધી)
સંવત્ ૮૬૮માં ઇરાનના બાદશાહ હારૂ’રસીદના શાહજાદા માસુરસીદ ચિતાડગઢ લેવા ગયેલ ત્યાંથી તે હાર ખાઇ પાછા ફરતાં સિંધમાં જામ તાતીયારે તેને અટકાવી લુછ્યો, તેમાં કેટલાક હથીયારે, ઝવેરાત, સમીયાણા તંબુઓ, ધાડાઓ અને કેટલાક માણસે હાથ કર્યાં હતા.
(૧૪૩) ૬ જામ એઢાર (ઉર્ફે ગહગીર) (શ્રીકૃથી ૮૮મા)
(વિ. સં. ૮૭૦ થી ૮૮૧ સુધી)
ટાલીના રેશમ શહેરમાં ત્રીજા લીઇએ લાખા રાજા રાજ્ય કરતા હતા. ત્યાં જામ આઢારના એલચી રામમાં રહેતા, અને તે સિંધ સાથેના ચાલતા વેપારમાં સિંધના વેપારીઓને મદદ કરતા હતા.
૧૮
(૪૪) ૭ જામ એઠા (ઉર્ફે અબડા) (શ્રી કૃ· થી ૮૯ મે)
(વિ. સ. ૮૮૧ થી ૮૯૮ સુધી)
કાશ્મીરના રાજા જયાપીડ સાથે જામ આહાને સારા સબધ હતા કેમકે તે રાજાની કે તેના ભાયાતની પુત્રી જામ આહાને કે તેના પુત્રને આપી હતી. જેથી કરીને કાશ્મીરના રાજકુટુંબને સાથે જામકુટુંબને સારો સંબંધ જોડાયા હતા. કાશ્મીરના રાજા જયાપીડ એ વખતે કાશ્મીરની ગાદીપર નવમા રાજા હતા.
(૧૪૫) ૮ જામ રાહુ (શ્રી કુ. થી ૯૦ મે)
(વિ. સં. ૮૯૮ થી ૯૧૮ સુધી)
આ રાજાએ પણ કાશ્મીરના રાજા જયાપીડ પછી અનંગપીડ ગાદી ઉપર એઠા તેની સાથે સંબંધ ચાલુ રાખ્યા હતા તેમજ કનેાજના મહીરભેાજ રાજા કે જેણે આગ્રા, અાધ્યા, રજપુતાના, પંજાબ અને કાઠીઆવાડ વગેરે ઢશા જીતી પાતે ચક્રવતિ રાજા બન્યા હતા. તેની સાથે પણ જામ રાહુને ઘણીજ સારી મિત્રાચારી હતી. આ રીતે કાશ્મીર અને કનેાજના સંબધથી જામરાહુને સારી મદદ મળી હતી.
*(કાશ્મીરની ગાદીને મુળ પુરૂષ દુ'ભસેન વિ. સ. ૬૫૮ માં થયા હતા.) તે પછી ૧ પ્રતાપાદીત્ય, ૨ ચંદ્રાપીડ, ૩ તારાપીડ ૪ મુક્તાપીડ, પ લલીતાદીત્ય, ૬ કુવલયાપીડ, પીડ. ૮ સંગ્રામપીડ, અને ૯ જયાપીડ. થયેા હતેા.
૫ વા