Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૪૬૪
પંચસંગ્રહ-૧
||
હેતુઓના વિકલ્પો
વિકલ્પ વાર ભાંગા
કુલ ભાંગી સંખ્યા ૧૩. પૂર્વોક્ત નવ, પાંચ, કાયનો વધ
૮૪૦ ૧૩. પૂર્વોક્ત ચાર કાયનો વધ, ભય
૨૧૦૦ ૧૩ | પૂર્વોક્ત ચાર જુગુપ્સા
૨૧૦૦
૭૮૪૦૦ ૧૩. પૂર્વોક્ત ત્રણ કાયનો વધ, ભય. જુગુપ્સા
૨૮00 ૧૪. પૂર્વોક્ત નવ, છ કાયનો વધ
૧૪૦૦ ૧૪ પૂર્વોક્ત પાંચ કાયનો વધ, ભય
૮૪00 ૧૪ | પૂર્વોક્ત પાંચ કાયનો વધ, ભય
૮૪00 ૩૯૨૦૦ ૧૪) પૂર્વોક્ત ચાર કાયનો વધ, ભય, જુગુપ્સા
૨૧૦૦ ૧૫. પૂર્વોક્ત નવ, છ કાયનો વધ, ભય
૧૪) ૧૫પૂર્વોક્ત નવ જુગુપ્સા
૧૪00 ૧૧૨૦૦ ૧૫ પૂર્વોક્ત પાંચ કાયનો વધ, ભય, જુગુપ્સા
૮૪૦ ૧૬ | પૂર્વોક્ત નવ, છ કાયનો વધ, ભય, જુગુપ્સા ૧૪૦૦ ૧૪૦૦
આ પ્રમાણે અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે કુલ ત્રણ લાખ, બાવન હજાર અને આઠસો (૩૫૨૮૦૦) ભાંગાઓ થાય છે.
આ નવાદિ બંધહેતુઓના અનેક જીવાશ્રયી ભાંગા કહ્યા તે બહુલતાએ છે, કારણ કે ચતુર્થ ગુણસ્થાનક લઈને સ્ત્રીવેદીપણે મલ્લિકુમારી, રાજીમતી, બાહ્મી, સુંદરી આદિ ઉત્પન્ન થયાના ઉલ્લેખો મળે છે. એથી આ અપેક્ષાએ ચતુર્થ ગુણસ્થાનકે સ્ત્રીવેદીને વિગ્રહગતિમાં કાર્પણ અને ઉત્પત્તિસ્થાને ઔદારિકમિશ્ર એમ બે યોગ ઘટી શકે છે. .
એટલે એ દૃષ્ટિએ સ્ત્રીવેદીને માત્ર વૈક્રિયમિશ્ર અને નપુંસકવેદીને પૂર્વે કહ્યા મુજબ ઔદારિકમિશ્ર એમ બે યોગો જ નથી હોતા, તેથી ત્રણ વેદને તેર યોગે ગુણી ચારને બદલે બે જ ભાંગા ઓછા કરતાં શેષ ૩૭ ભાંગા રહે અને પૂર્વોક્ત રીતે સ્થાપના કરેલ અંકોથી પરસ્પર ગુણવાથી કુલ નવ બંધહેતુની ભંગ સંખ્યા ૮૪૦૦ના બદલે ૮૮૮૦ થાય છે, અને કાયથી ગુણ્યા વિનાના જે પ્રથમ ચૌદસો ભાંગા કરેલા છે તેના બદલે ૧૪૮૦ કરવા અને પછી તે ૧૪૮૦ જ્યાં છ કાયવધ હોય ત્યાં તેટલા જ, જ્યાં એક અથવા પાંચ કાયનો વધ હોય ત્યાં તેને છ ગુણા, બે અથવા ચાર કાયનો વધ હોય ત્યાં પંદર ગુણા અને જ્યાં ત્રણ કાયનો વધ હોય ત્યાં વીસ ગુણા કરી ભંગ સંખ્યા સ્વયં વિચારી લેવી.
સપ્તતિકા ચૂર્ણિમાં કહ્યું છે કે ચોથું ગુણસ્થાનક લઈને ક્યારેક દેવી પણે પણ ઉત્પન્ન થાય છે. તેથી તે મતે સ્ત્રીવેદી અને પુરુષવેદીને તેર-તેર, અને નપુંસકવેદીને ઔદારિકમિશ્ર વિના બાર યોગ હોવાથી પ્રથમ ત્રણ વેદને તેરયોગે ગુણી તેમાંથી એક રૂપ બાદ કરતાં આડત્રીસ રહે અને તેની સાથે સ્થાપન કરાયેલા શેષ અંકોનો પરસ્પર ગુણાકાર કરવાથી દરેક બંધહેતુના અને