________________
॥ ॐ ह्री श्री पार्श्वनाथाय नमः
મહાન્ સંપ્રતિ
જૈન ધર્મનો દિગ્વિજય.
અથવા
મકરણ ૧ લું.
બાળ યુવરાજ.
સમય પ્રાત:કાળના હોવાથી અત્યારે બે ઘોડેસ્વાર પ્રભાતની ખુશનુમા હવાનેા ઉપભાગ કરતા નગર બહાર ચાલ્યા જતા હતા. એ ક્ષીપ્રા નદીનાં શુભ્ર જલ પેાતાની રૂપેરી ચાદર ખીછાવી પ્રેક્ષકનું આકષ ણુ કરી રહ્યાં હતાં. એક ખાજુએ નદીના વિશાળ પ્રવાહ, ખીજી તરફ નાના મોટા તવ
૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com