________________
૧૨
શ્રીવિજયપદ્મસૂરિષ્કૃત–
સુખને જ ચાહે છે, છે તેમ માંછલાને
વ્હાલા
જેવા ઉત્તમ પક્ષી ન જ કરે. દરેક જીવા દુઃખને ન જ ચાહે જેમ તને તારા પ્રાણ વ્હાલા પણ પેાતાના પ્રાણ છે, એમ સમજીને આ માંછલાને મૂકી દે. એમ કહેતાંની સાથે તરત જ પગલું માછલાને છેડી દે છે. એલેક્ઝાંડર આ મનાવ જોઇને ઘણા જ આશ્ચર્ય પામે છે. મહાત્મા એલેક્ઝાંડરને કહે છે કે-આશ્ચર્ય પામવાની જરૂર નથી. પરંતુ શાંતિ અને પ્રેમ ભરેલા કહેલ વચનાનુ જ આ પરિણામ છે. જે કામ સત્તાથી ન બને તે શાંતિ અને પ્રેમ ભરેલા વચના કહીને સમજાવવાથી સહેજે બની શકે છે. આ સંબંધમાં એક કવિએ કહ્યું પણ છે કે:
જીવામાં અમૃત વસે, વિષભી ઉનકી પસ; એકે મેલે કાડી ગુણ, એકે કાડી વિનાસ.
મહાત્માના આ વચના સાંભળીને એલેકઝાંડર મહાત્માને કહે છે કે આ પગલું તે તમારૂં પાળેલું હશે એમ મને લાગે છે. જો તેવા પ્રભાવ મારા ઘેાડામાં દેખાડા તે હું તમારૂં કથન વ્યાજખી માની શકું. મહાત્મા તેમ કરવા હા પાડે છે. ઉભા થઈને ઘેાડાની પીઠ ઉપર પ્રેમથી હાથ થાપડીને ઘેાડાને કહ્યું કે બેટા ઘેાડા! આ તારા મને પગ મારી પીઠ ઉપર મૂક. એમ કહ્યું કે તરત જ ઘેાડાએ મને પગ મહાત્માની પીઠ ઉપર મૂકયા. આ મનાવ જોઈને એલેકઝાંડરે કબુલ કર્યું કે આપનું કહેવું ખરાખર વ્યાજબીજ છે.
દૃષ્ટાંતના સાર એજ કે મહાત્માના શાન્તિ અને પ્રેમ ભરેલા વચનમાં જેવી મીઠાશ રહેલી છે તેવી જ મીઠાશ કવિના હું ભવ્યા!' આ વચનમાં રહેલી છે.