________________
:12
જૈનતત્વ વિચાર
" હોવાના કારણે અને જ્ઞાનના ફળરૂપ શ્રદ્ધા અને વિરતિ - હોવાના કારણે એએમાં ચિંતાજ્ઞાન માનવામાં બાધ નથી.
મુક્તિને વાસ્તવિક અષગુણ પ્રગટ થાય બાદ અપુનબંધક અવસ્થાવાળે જીવ કથંચિત પદુગલિક સુખની અપેક્ષાએ ધર્મક્રિયા કરે છતાં તેનું અનુષ્ઠાન વિષ કે ગરલ થતું નથી, પરંતુ તહેતુઅનુષ્ઠાન રહે છે, કારણ કે–એની અપેક્ષા વાસ્તવિક જ્ઞાન થયા બાદ વિનાશીની છે. અર્થાતુએનામાં પ્રજ્ઞાપક ગુરૂના ચેગમાં ધસંદેશનાના શ્રવણ બાદ પ્રજ્ઞાપનાની ગ્યતા આવી ગઈ છે. માત્ર વિશિષ્ટ જ્ઞાન નથી, તેથી જ આપાતમાં અપેક્ષા હોવા છતાં ભાવિમાં એ અપેક્ષા નિવૃત્ત થઈ શકે છે. એથી જ શાસ્ત્રોમાં સૌભાગ્યા. દિની ઈચ્છાથી તે તે યોગ્ય છેને રેહિયાદિતપનું વિધાન “પણ કરવામાં આવ્યું છે.
વાસ્તવિક અષગુણ પ્રગટ થયા બાદ જે અનુષ્ઠાન મુક્તિના ઉદ્દેશથી કરતું હોય અથવા તો જે પરંપરાએ મુક્તિનું કારણ બનતું હોય, તે અનુષ્ઠાનને “તહેતુ અનુષ્ઠાન કહેવામાં આવે છે. અર્થાત–આત્માની સિદ્ધિને માટે જે 'કિયા-સનુષ્ઠાન થાય તેને તદુહેતુ અનુષ્ઠાન કહેવાય છે.
જયારે મિથ્યાત્વ અતિ મંદ થઈ જાય, ત્યારે મિત્રાદિ દષ્ટિઓ પણ અપુનર્નકાદિ પ્રકારે માર્ગાભિમુખ કરી ભાવના કારણરુપ “દ્રવ્યોગ બને છે અને મેક્ષનું પેજન કરે છે. ચરમાવતી હોવાથી વિશિષ્ટ રેગ્યતા પ્રાપ્ત થઈ છે, એથી ભદ્રક પરિણતિમાન અપુનબંધક-મિથ્યાદષ્ટિનું મોક્ષના ઉદ્દેશથી સેવાતું દ્રવ્યાનુષ્ઠાન પણ ભાવનું પ્રાપક હોઈ શિવ રાજર્ષિની જેમ એગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org