________________
જૈન દર્શનમાં ગ
11
કમશઃ ચરમાવર્તની નજદિકમાં આવે છે અને ભવિતવ્યતાના યેગે ચરમ યથાપ્રવૃત્તિકરણ પર્યત પહોંચી શકે છે.
ચરમ યથાપ્રવૃત્તિકરણ અપૂર્વ કરણની નિકટમાં હેવાના કારણે તથા અપૂર્વકરણરૂપ કાર્યના ઉત્પાદક હોવાના કારણે
અપૂર્વકરણ” જ છે. અપૂર્વકરણના પ્રતાપે ગ્રંથિભેદ થયા બાદ સમ્યકત્વની પ્રાપ્તિમાં પાંચમી સ્થિરાદષ્ટિને લાભ થાય છે, જે સમયે મોક્ષપ્રાપક સદનુષ્ઠાનમાં વાસ્તવિક પ્રવૃત્તિ થાય છે અને ઔદયિક કર્મના પ્રભાવે વિષયાદિને ઉપભોગ થવા છતાં તે હેતયા માનીને જ નિરસભાવે થાય છે. આ બન્નેને અનુકમે “સત પ્રવૃત્તિપદાવહ (શાસ્ત્રાવિરૂદ્ધ પ્રવૃત્તિથી પ્રાપ્ય જે મેક્ષિપદ તેનું પ્રાપક) તથા વેદસંવેદ્યપદ કહેવામાં આવે છે. “ઘમ શ્રી કારિ સ રચા વેચતે અનુभूयते यत्र पदे सति-आशय विशेषे सति तत् वेद्यसंवेद्य vમ ” પ્રથમની ચાર દષ્ટિમાં “અદ્યસંવેદ્યપદની તથા પ્રકારની ઉગ્રતા હોવાને કારણે વાસ્તવિક “નિર્મળબોધ” હતિ નથી, માત્ર “શ્રુતજ્ઞાન” માની શકાય; જેને સકલ શાસ્ત્ર-અવિધિ–અર્થનિર્ણાયકજ્ઞાન તરીકે માનવામાં આવે છે, કિન્ત પદાર્થગ્રાહિ માત્ર જ્ઞાન તો નિબિડ મિથ્યાદષ્ટિએને જ હોય. તેવું જ્ઞાન અપુનબંધકાદિને ન હોય; તથા પ્રમાણનયનિક્ષેપાદિથી યુક્ત મહાવાકયાર્થરૂપ સૂક્ષ્મ યુક્તિગમ્ય ચિંતાજ્ઞાન” પણ ન હોય, તેમજ તાત્પર્યગ્રાહિ ઐ પર્યાર્થરૂપ સર્વત્ર હિતકારી તથા સદઅનુષ્ઠાનમાં પ્રવર્તક
ભાવનાજ્ઞાન પણ ન હોય. એ તો સમ્યગદષ્ટિમાં જ હોય. યદ્યપિ માસતુષાદિવટુ સમ્યગદષ્ટિમાં પણ ચિંતાજ્ઞાનને અભાવ અનુભૂતિ થાય છે, તથાપિ ગીતાર્થ ગુર્વાજ્ઞા પાતંત્ર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org