________________
જૈન દર્શનમાં યાગ
અન્ય ઉપાદેય નથી.’ એથી જ એ અનુષ્ઠાનની ‘સંજ્ઞા વિક્રમાન્વિતમ્ ’આહારાદિ દશ પ્રકારની સજ્ઞારહિત ચા તા રાકવાવર્ડ અને પૌદ્ગલિક ફળાની અપેક્ષા વિના જે આચરણા કરવી, તે વિશુદ્ધિ કહેવાય છે.
6
પૂર્વ સેવા કોને કહેવાય ?
ઈતરદનની અપુનખધક દશાને પ્રાપ્ત કરવા માટે ‘ પૂર્વ સેવા ” કારણ છે, જે ચરમાવર્તીની નજદિકના આવમાં સંભવિત છે. પૂર્વસેવા એટલે ચેગને પ્રાપ્ત કરવા માટેની જે ચેાગ્યતાપ્રાપક તāાની ઉપાસના અર્થાત્ લેાકત્તરગુણપ્રાપ્તિની ચેાગ્યતા સપાદક ગુરૂદેવ આદિ પૂજ્યવનું પૂજન, સદાચાર, તપ અને મુક્તિ અદ્વેષ એ બધી ધામિક વૃત્તિઓના સમાવેશ થાય છે.
9
ઈત્તરદશ નાભિમત અપુનમ "ધક તથાવિધ ક્ષયાપશમના અભાવે મુગ્ધભાવે અન્ય દેવાદિ પ્રત્યે અદ્વેષપૂર્વક સ દેવાક્રિને માને છે, જ્યારે જૈનદર્શનાભિમત અપુન ધક શ્રી અરિહ'તાદિને દેવારૂિપ માને છે અને એની પૂર્વ સેવા ચર માવત્તની પ્રાપ્તિની લગભગમાં હાય છે. એટલું વિશેષ કે અપુનમ ધકની પૂર્વસેવા નિરૂપચરિત છે, જ્યારે સત્કૃત્મ્ય ધ કની પૂર્વસેવા કારણમાં કાર્યના ઉપચાર કરી ઉપરત હાય છે. આ ઉપરત વસ્તુ પણ અવસ્તુ નથી; કારણ કે— ચરમાવ ની સમીપમાં છે. સિવાય ખીજા જીવા તા દૂરવી હાઈ અસદ્ભૂત કારણ પરત્વે જ હાય છે.
પૂર્વોક્ત દૃષ્ટિએમાં આદ્ય ચાર પ્રતિપાતિની પણ છે અને સાપાય પણ છે, જ્યારે અ ંતિમ ચાર અપ્રતિપાતિની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org