________________
જૈનતત્ત્વ વિચાર
આનંદ પ્રાપ્ત થાય છે. ધર્મ સંગ્રહમાં “ધર્મવીગયાર વનમવૈભ્ય ઈત્યાદિ કથનથી પણ સિદ્ધ થાય છે. એટલું વિશેષ કે–આ ગબીજેનું શ્રી જિનશ્વરદેવાદિ પરત્વે પ્રશસ્ત કુશલ ચિત્ત ઈત્યાદિનું ઉપાદાન જૈનદર્શનાભિમત અપુનબંધક કરી શકે છે, જ્યારે ઇતરદર્શનાભિમત અપુનબંધકમાં તેની ગ્યતા માત્ર હોય છે. તે જ્યારે જૈનદર્શનમાં આવે ત્યારે આનું ઉપાદાન કરી શકે છે. સિવાય બીજા અપુનબંધક દશાને અપ્રાપ્ત જીવમાં તે તેની યોગ્યતા જ હતી નથી.
અપુનબંધક દશા પ્રાપ્ત થાય, એટલે મુક્તિ પ્રત્યે અચરમાવર્તમાં ગાઢ મિથ્યાત્વના સહકારથી જે દ્વેષ થયે હતો તે નાબૂદ થઈ જાય છે અને આત્મીય દશાને અદ્વેષ (સંસાર પ્રત્યે સહજ ઉદ્વેગ અને મેક્ષ પ્રત્યે સાચી રુચિ) આવી જાય છે. તે તે શ્રેષાદિને સંસારની ઈચ્છાથી સેવે નહિ બલકે સંસારના કાર્યોમાં નિરસતા હોય અને દેવતવાદિના કાર્યમાં વધુ રસ હોય.
એ જીવને ત્યાર બાદ સાચા તત્ત્વની જિજ્ઞાસા થાય; ત્યાર બાદ ગુરુનું શેધન, એમની પરીક્ષા, એમને સ્વીકાર એમની ઉપાસના-આ રીતે એ જીવ કમિક શુદ્ધિ કરે છે અને વાસ્તવિક “ગાવંચક બને છે. એટલે કે જિજ્ઞાસા અને અર્થિવભાવે પરીક્ષાપૂર્વક સદ્દગુરુને સમાગમ સાથે તથા તેમની ઉપાસના આદિ કરે, તેનું શ્રવણ કરે અને વિનેગુ કુરારું ચિત્તનું શ્રી જિનેશ્વરદેવના વિષયમાં નિર્મળ ચિત્ત કરે, એમને સ્વીકાર કરે અને વિશુદ્ધભાવે એમને પ્રણામાદિ કરે. વિશુદ્ધિ એને કહેવાય છે કે-આ પૂજાદિ અનુષ્ઠાન જ સંસારમાં અત્યંત ઉપાદેય છે પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org