________________
જૈનતત્ત્વ વિચાર
છે. બાદ પરમાત્માના સ્વરૂપના આવિષ્કાર કાને ફળ કાળ કહેવાય છે. એ કાળમાં કઈ પણ ધ્યાન હતું જ નથી. ત્યાર બાદ પૂર્ણ તિસ્વરૂપના આવિષ્કાર માટે જે ધ્યાન કરાય અને સર્વથા યોગના નિરોધરૂપ જે ફળ આવે. તેને “સર્વ સંન્યાસ યા તે કાયિકવૃત્તિ નિરોધરૂપ
સામર્થ્ય યુગ” કહેવાય છે. જેને “અગ” પણ કહેવાય છે. જેના અસ્તિત્વમાં પાધિક સર્વગુણેન વિંધ્વંસ થાય છે અને પૂર્ણ બ્રહ્મ નો અનંત ગુણમય જતિને પ્રાદુર્ભાવ થાય છે. જેને ઈતર દર્શનકારે “નિર્ગુણબ્રહ્મ કહે છે અને જ્યોતિમાં તિનો સમાવેશ કહે છે–અભેદ કહે છે. વસ્તુત એ દશામાં સાહજિક અનંત ગુણેને પ્રાદુર્ભવ થાય છે.
અપુનબંધકનું સ્વરૂપ ચેતગપ્રાપ્તિની મૂળ ભૂમિકા અપુનબંધક દશા છે. યદ્યપિ અપુનકાદિને પણ જેઓ મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિને માત્ર એક જ વાર બંધ કરે, તે “સબંધ” અને ન કરે. તે “અપુનબંધક” કહેવાય છે. સકૃતબંધક જીવ પણ અપુનબંધકની યોગ્યતાને સંપાદક છે, જેને સંસાર દેઢપગલપરાવર્ત હોય છે. તે જે કે ચરમાવર્તને પામેલે નથી. કિન્તુ સમીપર્વત હોવાથી ભાવિમાં પામવાની તેની યોગ્યતા છે. અનંતા પુદગલપરાવર્ત ખપાવી આ સ્થિતિએ ચરમાવર્તની સામીપ્યમાં પહોંચવું, એ પણ વિરલ જેમાં સંભવિત છે. જો કે એનું અનુષ્ઠાન તે અપ્રધાન જ છે, છતાં ભગવાન શ્રી જિનેશ્વરદેવના વ્યવહારવડે અર્થાત્ સદનુષ્ઠાનન. અભ્યાસરૂપ કિયાએ કરી અને ગીતાર્થ ગુર્વાદિની પારતવ્યતાએ ભાવિમાં એ અપવર્તનશીલને યોગ્ય થવાથી કમિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org