________________
જૈન દર્શનમાં ગ
શુદ્ધિનું પાત્ર બની શકે છે. એ જેને દ્રવ્યસમ્યકત્વ અને દ્રવ્યદીક્ષાની પ્રાપ્તિ કરાવી મુક્તિમાં મોકલ્યાને શાસ્ત્રમાં ઉલ્લેખ છે, તથાપિ મૂખ્યત્વે ગની ભૂમિકાને પ્રારંભકાળ અપુનબંધક દશાથી છે અને એ જ મૌનીન્દ્ર વ્યવહારમાર્ગને અર્થાત્ માર્ગમાં પ્રવેશને ચગ્ય છે. એ અપુનર્બધજૈન પણ હોઈ શકે અને ઈતર પણ હોઈ શકે.
શુદ્ધ અનુષ્ઠાનકારી જીના નિરીક્ષણથી જેઓના માનસમાં તે સદનુષ્ઠાનકારી જીવ પ્રત્યે આદર અને બહુમાન પ્રગટ થાય તથા ભવઉદ્વેગ સહિત શુદ્ધાનુષ્ઠાનકરણની ઈચ્છા થાય. તે જીવે અપુનબંધક દશાને પ્રાપ્ત થાય છે. એટલે કે-એ જીવે લકત્તર ધર્મની પ્રાપ્તિ માટે અધિકારી બને છે. કારણ કે–તેઓના મિથ્યાત્વની અત્યંત મંદતા થઈ ગઈ છે. એટલે એમનું મન અંશમાં શુદ્ધ બનેલું છે, તેથી જ ધર્મ બીજના વપન માટે એગ્ય બનેલું છે. ધર્મબી જ ઉપર કથિત મુજબ જ છે. “–ાર, ૨-૪ બ્રીતિ રૂ-વિત્ર, કે–સંામ –જ્ઞિજ્ઞાસા (તત્ત્વની જિજ્ઞાસા), ૬-તડાવા સુદ્ધાનુનામ .” આ ધર્મબીજો કહેવાય છે.
માં ધર્મ બીજના ઉપાદાન (ગ્રહણ) સમયે જેમ અપ્રમા સરાગ યતિને વીતરાગદશાની પ્રાપ્તિમાં જે અનુભવસિદ્ધ આનંદ અથવા અતિશયને લાભ થાય તે થાય છે, કારણ કે-નાવિધ વિશિષ્ટ પશમ થયા છે. તેવી જ રીતિએ અભિન્ન નિ જીવને પણ શરમાવર્તમાં ચરમ યથાપ્રવૃત્તિ કરણના સામર્થ્યથી મિથ્યાત્વની મંદતા અને સમ્યકત્વની સન્મુખતા થવાથી તથાવિધ ક્ષપશમના વેગે ગબીજના ઉપાદાન સમયે કેઈ અપૂર્વ માત્ર સ્વાનુભવસિદ્ધ અતિશયિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org