Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
६९६
० राजपर्यायद्वयोपदर्शनम् । | એ રાજપર્યાય સરખો સિદ્ધ દ્રવ્યપર્યાય ભાવવો.
સત્તાગૌણત્વઈ ઉત્પાદ-વ્યય(ગહઈ=)ગ્રાહક અનિત્ય શુદ્ધપર્યાયાર્થિક કહિયઇ. I૬/all सिद्धपर्यायस्य राजपर्यायतुल्यता भावनीया। राजदन्तवद् राजपर्यायशब्दस्य साधुत्वं बोध्यम् ।
तदुक्तम् आलापपद्धतौ “सादिनित्यपर्यायार्थिकः, यथा सिद्धपर्यायो नित्यः” (आ.प.पृ.७) इति । तदुक्तं स नयचक्रे द्रव्यस्वभावप्रकाशे च “कम्मखयादु पत्तो अविणासी जो हु कारणाभावे । इदमेवमुच्चरंतो भण्णइ सो म साइणिच्चणओ ।।" (न.च.२८, द्र.स्व.प्र.२०१) इति । ज्ञानावरणादिबहिरङ्गद्रव्यकर्म-रागाद्यन्तरङ्गभाव- कर्मविरहेण पुनर्विकृत्युत्पादाऽसम्भवात् सिद्धत्वपर्यायस्य सादित्वेऽपि अनन्तत्वलक्षणं नित्यत्वमवसेयम् ।
यत्तु नेमिचन्द्राचार्येण गोम्मटसारे जीवकाण्डे “अट्ठविहकम्मवियला सीदीभूदा णिरंजणा णिच्चा । કટ્ટુગુ ફિવિષ્ય નોય નિવાસો સિદ્ધાંતા” (.સા.ની.વા.૬૮) રૂત્યુત્યા સિદ્ધાનાં નિત્યસ્વમુમ્, | तत्तु उत्तरकोट्यपेक्षया बोध्यम्, न तु पूर्वोत्तरोभयकोट्यपेक्षया, सर्वथा नित्यमुक्तात्मनः अनभ्युपगमात्,
પરંતુ ધ્વસનો પ્રતિયોગી નથી. માટે સિદ્ધ પર્યાયને ગ્રહણ કરનાર પર્યાયાર્થિકનય સાદિનિત્યપર્યાયવિષયક કહેવાય છે.
આ સિદ્ધપર્યાય પર્યાયોમાં રાજા જ (સિદ્ધપ.) સિદ્ધ પર્યાય રાજપર્યાય = પર્યાયોના રાજા સમાન છે - આ પ્રમાણે વિચારવું. જેમ રાજદંત' શબ્દ દાંતોના રાજાને જણાવે છે, તેમ “રાજપર્યાય' શબ્દ પર્યાયોના રાજાને જણાવે છે. માટે રાજદંત' શબ્દની જેમ “રાજપર્યાય' શબ્દ પણ સમ્યફ છે - તેમ સમજવું.
દ્રવ્ય-ભાવકર્મ વિકૃતિજનક (aq) આલાપપદ્ધતિ ગ્રંથમાં જણાવેલ છે કે “સાદિનિત્ય પર્યાયાર્થિકનય બીજો ભેદ છે. જેમ કે - “સિદ્ધ પર્યાય નિત્ય છે' - આવું વચન.” નયચક્ર અને દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં જણાવેલ છે કે “જે A પર્યાય કર્મના ક્ષયથી ઉત્પન્ન થવાથી સાદિ છે તથા વિનાશનું કારણ ન હોવાથી અવિનાશી છે, તેવા
સાદિ નિત્ય પર્યાયને ગ્રહણ કરનાર સાદિનિત્ય પર્યાયાર્થિકનય છે.” જ્ઞાનાવરણાદિ બહિરંગ દ્રવ્યકર્મ 2 તથા રાગ-દ્વેષાદિ અંતરંગ ભાવકર્મ ન હોવાથી સિદ્ધ ભગવંતમાં ફરીથી કોઈ વિકૃતિ ઉત્પન્ન થવાની સંભાવના રહેતી નથી. આથી સિદ્ધત્વપર્યાય સાદિ હોવા છતાં નિત્ય છે - એમ જાણવું.
છે સિદ્ધમાં ઉત્તર કોટિ સાપેક્ષ નિત્યત્વ છે () દિગંબરાચાર્ય નેમિચન્દ્રજીએ ગોમ્મદસાર ગ્રંથના જીવકાંડમાં “આઠ પ્રકારના કર્મથી રહિત, શાંતિમય, નિરંજન, નિત્ય, આઠ ગુણવાળા, કૃતકૃત્ય સિદ્ધ ભગવંતો લોકાગ્રભાગમાં વસનારા છે” - આવું કહેવા દ્વારા સિદ્ધોમાં જે નિત્યત્વનું વિધાન કરેલું છે, તે ઉત્તર કોટિની અપેક્ષાએ સમજવું, પૂર્વોત્તરઉભયકોટિની અપેક્ષાએ નહિ. મતલબ કે સિદ્ધો સાદિ-અનંતસ્વરૂપે નિત્ય છે, નહિ કે અનાદિ
છે લા.(૨)માં “રાજપર્યાય'ના બદલે “પર્યાય' પાઠ. 1. નૈક્ષત્રિાનોવિનાશી થી દિ રામા મેવમુરનું મુખ્યત્વે स सादिनित्यनयः।। 2. अष्टविधकर्मविकलाः शीतीभूता निरजनाः नित्याः। अष्टगुणाः कृतकृत्या लोकाग्रनिवासिनः सिद्धाः।।